Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેળાવદર ભાલમાં વીજળી પડતા અભ્યારણમાં ભયાનક આગ લાગી, દ્રશ્યો ચૌંકાવી દેશે

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં તો એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું આવી ગયું. વળી વરસાદની સાથે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકાઓ પણ થયા છે. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વેળાવદર...
Advertisement

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં તો એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું આવી ગયું. વળી વરસાદની સાથે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકાઓ પણ થયા છે. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વેળાવદર ભાલમાં વીજળી પડતા અભ્યારણમાં આગ લાગી હતી. જોકે, વરસાદ પડતા આ આગ કાબુમાં આવી ગઇ હતી. પરંતુ આગ લાગી તે સમયનો નજારો ઘણા ખૌફનાક હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ આગની ઘટના સાંજે લગભગ 6.30 થી 7 વચ્ચે થઇ હતી.

ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટી કરતું નથી....

Advertisement

આ પણ વાંચો : સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
જૂનાગઢ

Gujarat: ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો આક્ષેપ BJPના ધારાસભ્યએ કરતા રાજકીય માહોલ ગરમાયો

featured-img
video

EXCLUSIVE : મારી નજરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

featured-img
video

EXCLUSIVE : ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર Dr. Vivek kumar Bhatt સાથે સીધો સંવાદ

featured-img
ગુજરાત

VADODARA : વિશ્વામિત્રી નદીના સફાઇ કામના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરનો 'લોભ' છલકાયો

featured-img
અમદાવાદ

Martyrs' Day: 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે થંભી જશે ગુજરાત, મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ

featured-img
ગુજરાત

Martyr's Day : जो शहीद हुए हैं उनकी ज़रा याद करो क़ुरबानी

×

Live Tv

Trending News

.

×