Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Laptop Sahay Yojana નો લાભ લેવા અહીંયા મેળવો તમામ માહિતી

Laptop Sahay Yojana 2024 : ગુજરાત સરકારે શિક્ષણ જગતમાં ઝડપથી સુધારો આવે તે માટે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન એક ખાસ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનના માધ્યમથી કોલેજમાં ભણતા બાળકોનો આર્થિક રીતે બોજ ઘટે છે. તો આ યોજનનાનો ઉત્તમ...
laptop sahay yojana નો લાભ લેવા અહીંયા મેળવો તમામ માહિતી

Laptop Sahay Yojana 2024 : ગુજરાત સરકારે શિક્ષણ જગતમાં ઝડપથી સુધારો આવે તે માટે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન એક ખાસ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનના માધ્યમથી કોલેજમાં ભણતા બાળકોનો આર્થિક રીતે બોજ ઘટે છે. તો આ યોજનનાનો ઉત્તમ લાભ શ્રમયોગી પરિવારના બાળકોને મદદ પહોંચાડવાનો છે. ત્યારે આ યોજનનાનું Laptop Sahay Yojana Gujarat 2024 છે. તો વર્ષ 2024 માટે Laptop Sahay Yojana Gujarat 2024 નો લાભ ઉમેદવાર નીચે જણાવેલા માપદંડોને આધારિત લઈ શકે છે.

Advertisement

Laptop Sahay Yojana Gujarat 2024 ની શરતો

  • યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ધોરણે 12 માં 70 કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવ્યા હોવા જોઈએ
  • યોજનાની મદદથી વિદ્યાર્થી પ્રોફેશનલ અથવા ડિઝાઈનિંગ કોર્ષ માટે લેપટોપની કિંમત 50 હજારના કરતા અડધી અને અથવા મર્યાદિત 25 હજાર નક્કી કરવામાં આવી
  • વિદેશની કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં
  • જે વર્ષમાં બોર્ડની પરિક્ષા આપી હોય, તે વર્ષમાં લેપટોપ ખરીદીને 6 મહિનાની અંદર યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી પડશે
  • જે વિદ્યાર્થીઓના વાલીઓને ગુજરાત રાજ્યમાં કામ કરતા સમયે છેલ્લા 1 વર્ષથી લેબર વેલ્ફેર ફંડ ભરવામાં આવતો હશે, તે વિદ્યાર્થીઓ જ યોજના માટે યોગ્ય હશે
  • લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલું હોવું જોઈએ

આ પણ વાંચો: BJP સરકારની આ યોજના માટે ભાગદોડ, મહિલાઓને મળશે 50 હજાર રોકડા

Laptop Sahay Yojana Gujarat 2024 ની અરજી કેવી રીતે કરવી

  • વિદ્યાર્થીએ સૌ પ્રથમ https://sanman.gujarat.gov.in/ મુલાકાત લેવી જોઈએ
  • જે બાદ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો
  • પછી Laptop Sahay Yojana ના વિકલ્પ પર ક્લિક કરો
  • ઉમેદવારે અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી અને જરૂરી દસ્તાવેજો સાથે કચેરીમાં રજૂ કરવાની રહેશે

આ પણ વાંચો: Gujarat-'PM કુસુમ યોજના' અમલિકારણમાં રાજ્ય દેશમાં અગ્રેસર

Advertisement

Tags :
Advertisement

.