Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

iPhone 13 ને માત્ર 25 હજારમાં આ સેલના માધ્યમથી મેળવી શકશો!

iPhone પર હજારોની કિંમતમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું iPhone 13 ની કિંમત 37 હજાર સુધીની રાખવામાં આવી જોકે iPhone 13 ની બજાર કિંમત 47500 છે Amazon's Great Indian Festival 2024 : Amazon અને Flipkart પર આગામી દિવસોમાં ખાસ સેલ...
iphone 13 ને માત્ર 25 હજારમાં આ સેલના માધ્યમથી મેળવી શકશો
Advertisement
  • iPhone પર હજારોની કિંમતમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું
  • iPhone 13 ની કિંમત 37 હજાર સુધીની રાખવામાં આવી
  • જોકે iPhone 13 ની બજાર કિંમત 47500 છે

Amazon's Great Indian Festival 2024 : Amazon અને Flipkart પર આગામી દિવસોમાં ખાસ સેલ શરું કરવામાં આવશે. ત્યારે આ સેલમાં Amazon અને Flipkart ના ગ્રાહકો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે છે. જોકે Amazon અને Flipkart એ આ સેલના માધ્યમથી અનેક વસ્તુઓ પર મોટાપ્રમાણમાં ડિસ્કારઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. તેના કારણે આ સેલના માધ્મયથી Amazon અને Flipkart ગ્રાહક વર્ગ પોતાની મનપસંદ વસ્તુ ઓછી કિંમતમાં ખરીદી શકે છે.

iPhone પર હજારોની કિંમતમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું

iPhone 16 ની સિરીઝ તાજેરમાં ભારત દેશની અંદર લોન્ચ કરવામાં આવી છે. જોકે iPhone 16 ની લાંબા સમયથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. તે ઉપરાંત iPhone 16 ને લોન્ચ થતાની સાથે આ પહેલા આવેલા iPhone ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત વિવિધ iPhone પર હજારોની કિંમતમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ ડિસ્કાઉન્ટમાં Amazon અને Flipkart એ વધારો કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: GCCI અને NZBCCI વચ્ચે પ્રથમ MOU, GCCI નાં સુધાંશુ મહેતાને મોટી જવાબદારી

Advertisement

iPhone 13 ની કિંમત 37 હજાર સુધીની રાખવામાં આવી

Amazon અને Flipkart પર 27 સપ્ટેમ્બરના રોજ આ સેલની શરૂઆત થવાની છે. તો Amazon Great Indian Festival Sale 2024 અંતર્ગત અમુક વસ્તુઓ પણ આપવામાં આવતા ડિસ્કાઉન્ટની કિંમત જાહેર કરવામાં આવી છે. Amazon Great Indian Festival Sale 2024 પર iPhone 13 પર ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. iPhone 13 ની ખરીદી Amazon Sale અંતર્ગત 40 હજારની કિંમતમાં કરી શકાશે. જોકે બેંક ઓફર સાથે iPhone 13 ની કિંમત 37 હજાર સુધીની રાખવામાં આવી છે.

જોકે iPhone 13 ની બજાર કિંમત 47500 છે

iPhone 13 ની અવેજમાં જોકે કોઈ iPhone તમે એક્સચેન્જ કરો છો, ત્યારે iPhone 13 ની કિંમત માત્ર 25 હજાર થઈ જશે. ત્યારે iPhone 13 ની આ કિંતમ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત આંકવામાં આવી રહી છે. તે ઉપરાંત iPhone 12 ની કિંમત પણ આ સેલ અંતર્ગત 14,650 રૂપિયા કરવામાં આવી છે. જોકે iPhone 13 ની બજાર કિંમત 47500 છે. તે ઉપરાંત iPhone 13 માં 6.1 ઈંચની Super Retina XDR સ્ક્રિન મળે છે. તે ઉપરાંત iPhone 13 માં A15 Bionic ચીપ આવે છે.

આ પણ વાંચો: Jio એ દરરોજ 2GB ડેટા પણ મળી રહે, તેવો સૌથી સસ્તો પ્લાન કર્યો જાહેર

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Bharuch: ખારી સિંગ જ નહીં પરંતુ અહીંની ચીકી પણ વિશ્વમાં પ્રચલિત છે, મોટા પ્રમાણમાં થાય છે ઉત્પાદન

featured-img
અમદાવાદ

Ahmedabad: ફ્લાવર-શોના ટિકિટ કૌભાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો

featured-img
ગાંધીનગર

Mehsana: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલની હાજરીમાં મેડિકલ કોલેજનાં નવીન ભવનનું ભૂમિપૂજન

featured-img
Top News

Delhi Election: એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ, દર મહિને 8500 રૂપિયા આપવા માટે કોંગ્રેસનું વચન

featured-img
રાષ્ટ્રીય

Donald Trump : શપથ ગ્રહણ સમારોહમાં જશે વિદેશ મંત્રી જયશંકર

featured-img
રાજકોટ

Amreli : પાટીદાર દીકરીનાં સરઘસ અંગે પરશોત્તમ રૂપાલાનું નિવેદન, પરેશ ધાનાણીએ કર્યા સવાલ

×

Live Tv

Trending News

.

×