Dahod ની ફતેપુરા મામલતદાર કચેરીનો અંધેર વહીવટ, જુઓ આ Video
Dahod: મામલતદાર કચેરીના સિક્કાઓનો અંધેરી વહીવટ ચાલી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મામલતદાર કચેરીના સિક્કાઓનો ખાનગી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા સામૂહિક રીતે ઉપયોગ થતો હોવાનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો હતો....
Advertisement
Dahod: મામલતદાર કચેરીના સિક્કાઓનો અંધેરી વહીવટ ચાલી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મામલતદાર કચેરીના સિક્કાઓનો ખાનગી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા સામૂહિક રીતે ઉપયોગ થતો હોવાનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો હતો.
Advertisement