Husband-Wife ના ઝઘડાથી રેલવેને 3 કરોડનું નુકસાન! જાણો કેેવી રીતે
- Husband-Wife એ Railway નું 3 કરોડનું નુકસાન કરાવ્યું
- ઓકેના કારણે ટ્રેન ચાલકે ટ્રેનને આકસ્મિક Route પણ દોડાવી
- કોલેજની લાઈબ્રેરીમાં કામ કરતા વ્યક્તિ સાથે તેનો પ્રેમ સંબંધ
Indian Railways ₹3 crore Loss : Husband-Wife ના ઝઘડાએ દરરોજ આપણી સામે આવતા હોય છે. પરંતુ આ વખતે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં Husband-Wife ના ઝઘડામાં રેલવેને આશરે 3 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. જોકે મહિલાનો Husband એ રેલવેમાં નોકરી કરે છે. તો તેના Husbandના માત્ર ઓકે શબ્દે રેલવેને રૂ. 3 કરોડનું નુકસાન કરાવ્યું હતું. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે તે પોતાની પત્ની સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો. કારણ કે... આ ઘટનાને કારણે ટ્રેન અલગ Route ઉપર દોડવા લાગી હતી.
Husband-Wife એ Railway નું 3 કરોડનું નુકસાન કરાવ્યું
જોકે Husbandએ પત્ની વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડા માટે પણ રજૂઆત કરી હતી. ત્યારે આજરોજ તેને છૂટાછેડા માટે મંજૂરી આપવામાં આવી છે. તો આ બંનેના લગ્ન વર્ષ 2011 માં થયા હતા. ત્યારે Husbandની નોકરી વિશાખાપટન્નમાં આવેલા Railway Department હતી. જોકે લગ્નના થોડા સમય પછી બંનેમાં મતભેદો શરૂ થઈ ગયા હતા. કારણ કે... Husbandનું કહેવા પ્રમાણે તેની પત્નીનો અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. ત્યારે એકવાર Husband નોકરી ઉપર હતો, ત્યારે તેની પત્નીનો તેને ફોન આવ્યો હતો. ત્યારે ફોન ઉપર Husband અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો: પોર્ન જોવાની લત રશિયાને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ હરાવશે! ઉત્તર કોરિયાના સૈનિકો...
What a story!
* Station master ends fight with wife (she was having an affair) on phone with “OK” with office mic on
* Colleague hears it and green-signals train violating night-curfew curbs
* Railway incurs Rs 3 crore loss
* Station master gets divorce from wife. pic.twitter.com/2Ae9k8Ky0t
— Stereotypewriter (@babumoshoy) November 8, 2024
ઓકેના કારણે ટ્રેન ચાલકે ટ્રેનને આકસ્મિક Route પણ દોડાવી
તો Husband એક તરફ પત્ની સાથે ફોન ઉપર લડી રહ્યો હતો, તો બીજી તરફ તે રેલવેના અધિકારીઓને ટ્રેનના Route વિશે માહિતી આપી રહ્યો હતો. ત્યારે એક Route ઉપરથી ટ્રેન આવતી રહી હતી, જેના ડ્રાઈવર સાથે Husbandની વાત ચાલી રહી હતી. તો જ્યારે Husbandએ પત્નીને ઘરે આવીને વાત કરવાનું કહ્યું, ત્યારે પત્નીની એકવાતનો જવાબ તેણે ઓકે કહીને આપ્યો હતો. તો આ ઓકેને જે ટ્રેન ડ્રાઈવર Husband સાથે વાત કરતો હતો, તેણે આ ઓકેને પોતાને કહ્યું હોય, તે રીતે સમજાયું હતું. અને આ નજીવી ભૂલને કારણે ટ્રેન ચાલકે તેની ટ્રેનને આકસ્મિક Route ઉપર દોડાવી હતી.
કોલેજની લાઈબ્રેરીમાં કામ કરતા વ્યક્તિ સાથે તેનો પ્રેમ સંબંધ
ત્યારે મામલો થાણે પાડતા રેલવેને આશરે 3 કરોડનું નુકસાન આવ્યું હતું. તે ઉપરાંત Husbandને વિશાખાપટન્નમ Railway Department દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ Husbandએ પત્નીની અલગ થવા માટે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અને તેમાં જણાવ્યું હતું કે, એક કોલેજની લાઈબ્રેરીમાં કામ કરતા વ્યક્તિ સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. તે ઉપરાંત તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો છે. ત્યારે તમામ આરોપો પત્ની વિરુદ્ધ સાબિત થતા કોર્ટ Husbandને છૂટાછેડાની મંજૂરી આપી છે. તો બીજી તરફ Husband વિરુદ્ધ પત્નીએ અનેક આરોપો લગાવ્યા હતા. જોકે હાલમાં, આ દંપતીના છૂટાછેડા થઈ ગયા છે.
આ પણ વાંચો: ઇસ્લામ દેશમાં ઐતિહાસિક બરફવર્ષા, રેગિસ્તાનો બરફની ચાદરોમાં ઢંકાયા