ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી રામબાણ ઉપચાર
ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. સર્વે અનુસાર ઘણાં લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામે છે.ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે. આ રોગ લાંબા સમયે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિના મૃત્યુ નું કારણ બની શકે છે. આવો જણાવીએ ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી ઉપચાર..ઉપાયસામગ્રી:મેથી દાણા : 100 ગ્રામતમાલપત્ર : 100 ગ્રામજાંબુના
Advertisement

ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. સર્વે અનુસાર ઘણાં લોકો આ બીમારીના કારણે મૃત્યુ પામે છે.
Advertisement
- ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે.
- લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે.
- આ રોગ લાંબા સમયે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિના મૃત્યુ નું કારણ બની શકે છે. આવો જણાવીએ ડાયાબિટીસથી રાહત મેળવવા માટેનો દેશી ઉપચાર..
Advertisement
ઉપાય
સામગ્રી:
મેથી દાણા : 100 ગ્રામ
તમાલપત્ર : 100 ગ્રામ
જાંબુના ઠળિયા:150 ગ્રામ
બીલીપત્ર ના પાન: 250 ગ્રામ
પાઉડર બનાવવા માટેની રીત:
- ઉપર મુજબ દરેક સામગ્રી જણાવેલા માપ અનુસાર લઇ, દરેકને અલગ અલગ તડકામાં સૂકવીને તેને વાટીને તેનો પાઉડર બનાવી લો.
- આમ બધા પાઉડરને બરાબર મિક્સ કરી લો.
ચાલો હવે આપને જણાવીએ આ પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો?
ક્યારે સેવન કરવું?
આ પાઉડરને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.
સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો.