Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ Bhavnagar ની મુલાકાતે, 'ખ્યાતિ કાંડ' અંગે કહ્યું- જો અન્ય કોઈ..!

ડોક્ટરની અછતને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ bhavnagar ની મુલાકાતે   ખ્યાતિ કાંડ  અંગે કહ્યું  જો અન્ય કોઈ
Advertisement
  1. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ Bhavnagar ની મુલાકાતે
  2. ડોક્ટરની અછતને લઈને આરોગ્યમંત્રીનું મહત્ત્વનું નિવેદન
  3. અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ અંગે આપી પ્રતિક્રિયા

Bhavnagar : રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આજે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્મિત સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં (Super Specialist Hospital) વિવિધ વિભાગોની અંદર જઈ આરોગ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. દરમિયાન, હોસ્પિટલમાં ડોક્ટરની અછત અને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ (Khyati Hospital Scam) અંગે ઋષિકેશ પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો - BZ Group Scam : જ્યાં રોકાઈને જલસા કરતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફાર્મ હાઉસ કોનું ? માહિતી આવી સામે!

Advertisement

ડોક્ટરની અછતને લઈને આરોગ્ય મંત્રીનું મહત્ત્વનું નિવેદન

જણાવી દઈએ કે, ભાવનગરમાં (Bhavnagar) રૂ. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલની મુલાકાત આજે રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) લીધી હતી. હોસ્પિટલનાં અધિકારીઓ સાથે આરોગ્યમંત્રીએ હોસ્પિટલનાં વિવિધ વિભાગોમાં જઈ નિરિક્ષણ કર્યું હતું. દરમિયાન, ડોક્ટરની અછતને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જાણો CID ક્રાઇમનાં ઇન્ચાર્જ DIG એ શું કહ્યું ?

અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે : ઋષિકેશ પટેલ

અમદાવાદનાં (Ahmeadabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જો અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે. આ સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લઈને ભાવનગરમાં આરોગ્યની સુવિધાનું નિરીક્ષણ કરાયું હતું.

આ પણ વાંચો - Bharuch : શહેરમાં સામાન્ય પરિવારના ઘરનું વીજ બિલ રૂ.2,77,00 લાખ આવતા મકાન માલિક ચિંતામા

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

×

Live Tv

Trending News

.

×