Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana વરસાદી પાણી અંગે હરિભાઈ પટેલની સંસદમાં રજૂઆત

મહેસાણામાં દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને રેલવે માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.   ...

મહેસાણામાં દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને રેલવે માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.