Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈને પૂર્વ Dy. CM નીતિન પટેલે શું આપી પ્રતિક્રિયા?

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે, જેમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના લોકોની સંખ્યા સૌથી વધુ છે.
Advertisement
  • US માંથી 33 ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયો દેશમાં પરત ફર્યા
  • મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો પરત ફર્યા
  • ગુજરાતીઓએ અમેરિકામાં જઈ કોઈ ગંભીર પ્રકારના ગુના કર્યા નથી

Nitin Patel's statement regarding deported Gujaratis : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે, જેમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના લોકોની સંખ્યા સૌથી વધુ છે. ટ્રમ્પના આદેશ બાદ USA દ્વારા ગેરકાયદે વસેલા લોકોના ડિપોર્ટેશનની પ્રક્રિયા તેજ બની છે, જેમાં મહેસાણા અને ગાંધીનગરના 12, સુરતના 4, અમદાવાદના 2 અને વડોદરા, ખેડા, પાટણના 1-1 નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને પૂર્વ Dy CM નીતિન પટેલે તમામ પરત ફરેલા ભારતીયો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેઓ વિદેશમાં ધંધો-રોજગાર કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, ગુજરાતીઓએ અમેરિકામાં કોઈ ગંભીર ગુના કર્યા નથી. હાલ પંજાબ સરકાર ડિપોર્ટ થયેલા નાગરિકોની વ્યવસ્થા સંભાળી રહી છે અને તેમને તેમના મૂળ રાજ્ય સુધી પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Rajkot : આગના કારણે KBZ કંપનીને અંદાજીત 50 કરોડનું નુકસાન

featured-img
video

Ahmedabad : એરપોર્ટ પરથી ફરી પકડાયું સોનું, રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું કરાયું જપ્ત

featured-img
video

Amreli : Bagasaraની શાળામાં વિચિત્ર ઘટના, 40 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

featured-img
video

Ahmedabad Crime : ખૂનની હોળી રમાઈ ત્યાં ખાખીનો આરામ! સૂતા પોલીસ જવાનો કેમેરામાં કેદ

featured-img
video

સ્વયંભૂ ધર્મગુરુ Nithyananda નું વધુ એક નવું કારનામું, બોલિવિયામાં 4.80 લાખ હેક્ટર જમીન પચાવી પાડી

featured-img
video

CAG રિપોર્ટના આધારે ગુજરાત સરકારના A1 ડાયાલિસિસ કાર્યક્રમ પર Congressએ ઉઠાવ્યા સવાલ

Trending News

.

×