Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચહલ હરભજન અને નેહરાને પાછળ છોડીને ODI મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 49 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મેચમાં ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર રહ્યો હતો. ચહલે મેચમાં 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે તેની બોલિંગ દરમિયાન જોની બેરસ્ટો, જો રૂટ અને બેન સ્ટોક્સને શરૂઆતમાં આઉટ કરીને 21.3 ઓવરમાં 102 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ચહલે મોઈન અલીને આઉટ કàª
ચહલ હરભજન અને નેહરાને પાછળ છોડીને odi મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર
બન્યો

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી
બીજી વનડેમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 49 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
આ મેચમાં ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર રહ્યો હતો. ચહલે મેચમાં 10
ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે તેની બોલિંગ દરમિયાન જોની બેરસ્ટો
, જો રૂટ અને બેન સ્ટોક્સને શરૂઆતમાં આઉટ
કરીને 21.3 ઓવરમાં 102 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ચહલે મોઈન અલીને
આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. મોઈન અલીએ 47 રન બનાવ્યા હતા.

Advertisement


ચહલ ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા
લોર્ડ્સમાં
ODI ક્રિકેટ
ઈતિહાસમાં એક મેચમાં ચાર કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે.
ચહલે આ મામલામાં મોહિન્દર અમરનાથ
, મદન
લાલ
,
આશિષ નેહરા અને હરભજન
સિંહનો રેકોર્ડ તોડ્યો છે. ચહલ પહેલા
, આ ચાર બોલરોએ લોર્ડ્સમાં એક વનડે મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી
હતી.

Advertisement

 

લોર્ડ્સમાં ભારત માટે શ્રેષ્ઠ ODI બોલર

Advertisement

યુઝવેન્દ્ર ચહલ 4/47- 2022 માં

3/12- મોહિન્દર અમરનાથ 1983માં

3/26- 2004માં આશિષ નેહરા

3/28- 2004માં હરભજન સિંહ

3/31- મદન લાલ 1983માં.

Tags :
Advertisement

.