Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોટાદ; પોલીસ દ્વારા હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

બોટાદ જિલ્લા પોલીસ અને યુ ડી એડવેન્ચર દ્વારા ૧૧ કિલોમીટરની હાફ મેરેથોન દોડ નું કરવામાં આવ્યું આયોજન. સરકારી હાઈસ્કૂલ થી મેરેથોન દોડનું એસપી.ડીવાઈએસપીએ લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવ્યું.ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓએ લીધો ભાગ પ્રથમ દ્વિતીય અને તૃતીય...
બોટાદ  પોલીસ દ્વારા હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
Advertisement

બોટાદ જિલ્લા પોલીસ અને યુ ડી એડવેન્ચર દ્વારા ૧૧ કિલોમીટરની હાફ મેરેથોન દોડ નું કરવામાં આવ્યું આયોજન. સરકારી હાઈસ્કૂલ થી મેરેથોન દોડનું એસપી.ડીવાઈએસપીએ લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવ્યું.ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓએ લીધો ભાગ પ્રથમ દ્વિતીય અને તૃતીય અને આપવામાં આવ્યા ઇનામો.

Image preview

Advertisement

બોટાદ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અને યુ ડી એડવેન્ચર દ્વારા સૌ પ્રથમવાર ૧૧ કિલોમીટર ની હાફ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારી હાઈસ્કૂલ ખાતે બોટાદ એસપી કિશોર બળોલિયા, ડી. વાઈ.એસપી મહર્ષિ રાવળ દ્વારા મેરેથોન દોડને લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવેલ.મેરેથોન દોડ સરકારી હાઈસ્કૂલ, હવેલી ચોક,પાળીયાદ રોડ એવલ્ડ મલ્ટીપ્લેક્ષ થી પરત એજ રૂટ ઉપર પરત આવાનું આયોજન કરવામા આવ્યું છે.

Advertisement

Image preview

બોટાદમાં સૌ પ્રથમવાર કરવામાં આવેલ ૧૧ કિલોમીટરની મેરેથોન માં યુવાનો અને યુવતીઓએ ભાંગ લીધો હતો જેમાં બોટાદ સહિત ,ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર,જામનગર, નર્મદા ,સોમનાથ સહિતના અન્ય જિલ્લામાંથી કુલ 520 યુવક યુવતીઓ ભાગ લીધો હતો.જેમાં યુવક અને યુવતીઓમાં અલગ અલગ પ્રથમ ,દ્વિતીય અને તૃતીય આવેલા ને રોકડ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

અહેવાલ -  ગજેન્દ્ર ખાચર બોટાદ

આ પણ  વાંચો -નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકની લાશ રાજસ્થાનના ઉદેપુર ખાતેથી કોહવાયેલી હાલતમાં મળી

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad: અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, મહાકુંભમાં જવા ગુજરાતીઓને આહવાન

featured-img
અમદાવાદ

Ahmedabad: ખ્યાતિ હજી કેટલા નિર્દોષ લોકોનો જીવ લેશે? વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત

featured-img
ગુજરાત

VADODARA : સરકારી નાણાંનો અંગત ઉપયોગ કરનાર તલાટી કમ મંત્રી સામે ફરિયાદ

featured-img
વડોદરા

Kho-Kho World Cup: ગુજરાતની દીકરીનું ભવ્ય સ્વાગત, એરપોર્ટથી ખુલ્લી જીપમાં વિજય સરઘસ

featured-img
ગુજરાત

VADODARA : MSU ની દિવાલ લોહીથી ખરડાઇ, અનેક પ્રકારના કુતૂહલ સર્જાયા

featured-img
ગુજરાત

VADODARA : ગ્રામ્ય SOG ને પેટ્રોલીંગમાં ગાંજાનો પેડલર હાથ લાગ્યો

×

Live Tv

Trending News

.

×