અરબી અમુદ્રમાં બીપરજોયે સર્જ્યો નવા વિક્રમો
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૫થી વર્ષ ૨૦૨૨ સુધીની જૂન મહિનાની વિગતોને અનુસાર અરબી સમુદ્રમાં ૧૩ વાવાઝોડાં સર્જાયા છે. તેમાંથી બે વાવાઝોડાં ગુજરાતના કાંઠા પરથી પસાર થયા, એક વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા પરથી પસાર થયું હતું ત્યારે અરબી સમુદ્રમાં...
Advertisement
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૫થી વર્ષ ૨૦૨૨ સુધીની જૂન મહિનાની વિગતોને અનુસાર અરબી સમુદ્રમાં ૧૩ વાવાઝોડાં સર્જાયા છે. તેમાંથી બે વાવાઝોડાં ગુજરાતના કાંઠા પરથી પસાર થયા, એક વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા પરથી પસાર થયું હતું ત્યારે અરબી સમુદ્રમાં સતત 9 દિવસ 16 કલાક બીપરજોયે રહ્યું હતું ત્યારે 1975 બાદ સતત લાંબો સમય રહેનાર વાવાઝોડું રહ્યું હતું
Advertisement