Ayodhya : શ્રી રામના આગમનથી દિવાળી જેવો માહોલ : ભીખુસિંહ પરમાર
Ayodhya : અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક છે. ત્યારે ભક્તોમાં ખુશીની લહેર વધી રહી છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક સમારોહને હવે માત્ર 2 દિવસ બાકી છે. દેશના ખૂણે-ખૂણેથી રામભક્તો અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા રામ ભક્તોના નવા નવા કારનામા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર રામ ભક્તોનું જૂથ તેમના ગામના દરેક ઘર પર રામનું નામ લગાવે છે, તો બીજી જગ્યાએ ભક્તો બિસ્કિટમાંથી રામ મંદિરનું મોડેલ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો - અહીં બનશે અયોધ્યા કરતા ચાર ઘણું ઊંચું Ram Mandir! આ રહી તમામ વિગત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ