Arvalli : અરવલ્લીમાં ધ્યાન સંકુલના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અરવલ્લીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના ધ્યાન સંકુલના શિલાન્યાસ કાર્યક્રમમાં આપી હાજરી હતી. 350 વીઘા જમીનમાં આ રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર તૈયાર થશે, આ સાથે જ એક સાથે 50 હજાર હરિભક્તો ધ્યાનમાં બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું આ ધ્યાન કેન્દ્ર હશે. આ ધ્યાન કેન્દ્ર મોડાસાના રાહીયોલ ખાતે તૈયાર થશે.
આ પણ વાંચો : BHIKHAJI THAKOR : કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત, ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો