Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની એક યુનિવર્સિટીમાંથી સામે આવ્યા 5 હજાર વિદ્યાર્થીનીઓના અશ્લિલ Video

સેક્સ પાર્ટીઓ, ફોનમાં ગંદા વીડિયો, ડ્રગ્સનું વેચાણ, બ્લેકમેઈલ દ્વારા જાતીય સતામણી, આ સ્ટોરી કોઈ ગુનાહિત જૂથની નથી, પરંતુ પાકિસ્તાનની એક યુનિવર્સિટીની છે. પાકિસ્તાનની ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુર પોલીસનો એક વિશેષ અહેવાલ બહાર આવ્યા બાદ શંકાના દાયરામાં આવી ગઈ છે. ...

સેક્સ પાર્ટીઓ, ફોનમાં ગંદા વીડિયો, ડ્રગ્સનું વેચાણ, બ્લેકમેઈલ દ્વારા જાતીય સતામણી, આ સ્ટોરી કોઈ ગુનાહિત જૂથની નથી, પરંતુ પાકિસ્તાનની એક યુનિવર્સિટીની છે. પાકિસ્તાનની ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુર પોલીસનો એક વિશેષ અહેવાલ બહાર આવ્યા બાદ શંકાના દાયરામાં આવી ગઈ છે.

Advertisement

Tags :
Advertisement

.