લગ્ન પહેલાં સાથે રહેવાના ફાયદા-નુક્સાન
અન્ડરસ્ટેન્ડિંગસાથે રહેવાથી એક-બીજાની અપેક્ષાઓ અને સ્વભાવને સમજવામાં મદદ મળશે.ડિમાન્ડ્સસાથે રહેવાથી ઈચ્છાઓ અને જરૂરિયાતો સમજી શકાશે.નવું જાણવા મળશેસાથે રહેવાથી પોતાના સાથી વિશે નવી વાતો જાણવા મળશે.ફાઈનાન્સએ પણ જાણી શકાશે કે એક કપલ તરીકે પોતાના ખર્ચા કેવી રીતે વહેંચશો!સેવિંગ્સબંને મળીને પોતાના ભવિષ્ય માટે કેવી રીતે સેવિંગ્સ કરશો, એ પણ લગ્ન પહેલાં સમજમાં આવી જશે. જે બાદમાં
અન્ડરસ્ટેન્ડિંગ
સાથે રહેવાથી એક-બીજાની અપેક્ષાઓ અને સ્વભાવને સમજવામાં મદદ મળશે.
ડિમાન્ડ્સ
સાથે રહેવાથી ઈચ્છાઓ અને જરૂરિયાતો સમજી શકાશે.
નવું જાણવા મળશે
સાથે રહેવાથી પોતાના સાથી વિશે નવી વાતો જાણવા મળશે.
ફાઈનાન્સ
એ પણ જાણી શકાશે કે એક કપલ તરીકે પોતાના ખર્ચા કેવી રીતે વહેંચશો!
સેવિંગ્સ
બંને મળીને પોતાના ભવિષ્ય માટે કેવી રીતે સેવિંગ્સ કરશો, એ પણ લગ્ન પહેલાં સમજમાં આવી જશે. જે બાદમાં ફાયદો કરાવશે.
કંપેટિબિલિટી
બંને મેન્ટલી, ઈમોશનલી અને ફીઝિકલી કેટલા સક્ષમ છો, તે પણ ખબર પડી જશે.
નુક્સાન
સાથે રહેવું એટલું સરળ નથી, બની શકે કે તેની સાથે આવતી તકલીફોની કારણે તમારા સંબંધોમાં પણ ખટાશ આવી જાય.
એડજસ્ટમેન્ટ
દરેકની સાથે એડજસ્ટ થવું સરળ નથી હોતું. આ કારણે લોન્ગ ટાઈમ કપલ પણ લિવ ઈનમાં આવ્યાના થોડા સમયમાં જ અલગ થઈ જાય છે.
પ્રેગ્નેન્સીનો ખતરો
સાથએ રહેવામાં પ્રેગ્નેન્સીની સંભાવના પણ વધી જાય છે., જે કપલ માટે ઘણાં પ્રકારના પડકાર લાવે છે. જે સંબંધોમાં કડવાશ લાવે છે.
Advertisement