Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Loksabha Elections 2024 Gujarat : AAP MLA Chaitar Vasava લોકસભાની ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. INDIA ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે. જેમાં કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ કરી તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી બારડોલી વલસાડ ,દાહોદ,છોટાઉદેપુર...

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. INDIA ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે. જેમાં કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ કરી તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી બારડોલી વલસાડ ,દાહોદ,છોટાઉદેપુર અને જૂનાગઢ પણ આપ ની દાવેદારી કરશે.

Advertisement

આ પણ જુઓ : ગુજરાતમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.