Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indore : ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત

Indore : ઈન્દોર (Indore) માં ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ડમ્પર સાથે તેજ રફ્તારમાં જઇ રહેલી બોલેરો અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 1 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચ્યો...
indore   ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત
Advertisement

Indore : ઈન્દોર (Indore) માં ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ડમ્પર સાથે તેજ રફ્તારમાં જઇ રહેલી બોલેરો અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 1 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચ્યો છે. જો કે ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હોવાની માહિતી મળી છે.

Advertisement

બોલેરોમાં 9 લોકો મુસાફરી કરી રહ્યા હતા

Advertisement

ઈન્દોર અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો, જેમાં બેટમા પોલીસ સ્ટેશન વિસ્તારની ધાર બોર્ડર પાસે બોલેરો અને ડમ્પરઅથડાયા હતા.બોલેરોમાં 9 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં એક મહિલા સહિત 8 લોકોના કરૂણ મોત નિપજ્યા છે . પ્રાથમિક માહિતી મળી રહી છે કે ભિલાલા સમાજના કેટલાક લોકો બાગ ટાંડા બાજુથી આવી રહ્યા હતા. એક પોલીસ કોન્સ્ટેબલ ગુનાનો હતો જે બોલેરો ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો---- Mumbai Hoarding Tragedy: રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 120 ફૂટ લાંબા હોર્ડિંગના પાયા 4-5 ફૂટ ઊંડા

આ પણ વાંચો---- ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. કમલા બેનિવાલનું 97 વર્ષે નિધન

આ પણ વાંચો---- Andhra Pradesh માં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકો જીવતા ભૂંજાયા…

આ પણ વાંચો---- કેન્દ્રીય મંત્રી Jyotiraditya Scindia ની માતાનું નિધન, દિલ્હીની AIIMS માં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો---- Mumbai : ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો, કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા…

Tags :
Advertisement

Trending News

.

×