Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની RTO માં  Vip, Vvip નંબરની હરાજીમાં 49.51 લાખની આવક

સુરતની RTO માં  Vip, Vvip નંબર માટે હરાજી થઈ હતી જેમાં RTO ને નવી સિરીઝ અને નંબર પ્લેટની હરાજીથી RTO ને 49.51 લાખની આવક થઈ છે. સુરતની RTO કચેરીના ઇન્ચાર્જ અધિકારી આકાશ પટેલે કારની નવી RV સિરિઝ ખુલ્લી મૂકી હતી...
સુરતની rto માં  vip  vvip નંબરની હરાજીમાં 49 51 લાખની આવક
સુરતની RTO માં  Vip, Vvip નંબર માટે હરાજી થઈ હતી જેમાં RTO ને નવી સિરીઝ અને નંબર પ્લેટની હરાજીથી RTO ને 49.51 લાખની આવક થઈ છે.
સુરતની RTO કચેરીના ઇન્ચાર્જ અધિકારી આકાશ પટેલે કારની નવી RV સિરિઝ ખુલ્લી મૂકી હતી જેમાં  મોટી સંખ્યામાં કાર માલિકો vvip, vip નંબરો માટે અરજીઓ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ  530 વાહન માલિકોએ અરજી કરી હતી જેમાંથી  જેમાંથી 499 વાહન માલિકોએ નવા નંબરો મેળવ્યા હતા. Vip, Vvip નંબર માટે હરાજી થઈ હતી
કાર અને અન્ય વાહનોની નવી સિરિઝને લઈ નંબર પ્લેટની હરાજીથી RTO ને  49.51 લાખની આવક થઈ હતી જેમાં
GJ 05 RV 0001 માટે 9,85,000
GJ 05 RV 0009 માટે 3,50,000
GJ 05 RV 0099 માટે 3,15,000 બોલી બોલાઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.