Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અવિવાહિત મહિલાઓ Public Property છે, ઈસ્લામના વક્તાનો ફતવો

Zakir Naik એ મહિલા માટે શરમજનક શબ્દોનો ઉચ્ચાર કર્યો આ નિવેદન ઉપર Pakistan ના નિવાસીઓને નિંદા વ્યક્ત કરી નિવેદન માટે ઈસ્લામના વિદ્યવાનો વચ્ચે મતભેદ શરૂ થયા Zakir Naik Viral Video : Zakir Naik એ પોતાના વિવાદિત નિવેદનોને કારણે Pakistan...
અવિવાહિત મહિલાઓ public property છે  ઈસ્લામના વક્તાનો ફતવો
  • Zakir Naik એ મહિલા માટે શરમજનક શબ્દોનો ઉચ્ચાર કર્યો
  • આ નિવેદન ઉપર Pakistan ના નિવાસીઓને નિંદા વ્યક્ત કરી
  • નિવેદન માટે ઈસ્લામના વિદ્યવાનો વચ્ચે મતભેદ શરૂ થયા

Zakir Naik Viral Video : Zakir Naik એ પોતાના વિવાદિત નિવેદનોને કારણે Pakistan માં બેઠો-બેઠો તરેદ દેશમાં સનસની ફેલાવી રહ્યો છે. Zakir Naik એ મોટા ભાગે ભારત અને પાકિસ્તા સાથે મહિલાઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતો રહે છે. જોકે આ અંગે Pakistan સરકાર દ્વાર પણ કોઈ કડક પગલા લેવામાં આવી રહ્યા નથી. ત્યારે ફરી એકવાર Zakir Naik એ મહિલાઓ માટે એક શર્મસાર બયાન જાહેર કર્યું છે.

Advertisement

Zakir Naik એ મહિલા માટે શરમજનક શબ્દોનો ઉચ્ચાર કર્યો

Zakir Naik ને તાજેતરમાં Pakistan સરકાર દ્વારા ઈસ્લામ માટે ઉપદેશ આપવા માટે એક મંચ ઉપર આમંત્રિત કરાયા હતાં. ત્યારે Zakir Naik એ મહિલા માટે શરમજનક શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમાંથી અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જેમાં Zakir Naik નું પાગનપન જોવા મળી રહ્યું છે. ત્યારે Pakistan સરકાર દ્વારા તો કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો હતો. પરંતુ Pakistan ના નિવાસીઓ Zakir Naik ની કડક નિંદા કરી રહ્યા છે.

આ પણ વાંચો: 35 વર્ષની મહિલાનો અજીબ શોખ! વૃદ્ધો સાથે સેક્સ કરીને લાખોની કમાણી કરે છે

Advertisement

આ નિવેદન ઉપર Pakistan ના નિવાસીઓને નિંદા વ્યક્ત કરી

Zakir Naik એ જણાવ્યું છે કે, અવિવાહિત મહિલાઓનું સન્માન ના કરી શકાય. જો તેમને સામાજિક ધોરણે સન્માન જોતું હોય, તો મહિલાઓએ પાસે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પ એ છે કે, એવા વ્યક્તિ જોડે લગ્ન કરી લેવા જોઈએ, જેની પહેલાથી કોઈ પત્ની છે. અથવા તેમણે બાઝારી મહિલા બની જવું જોઈએ. જોકે બાઝારી મહિલાને સ્પષ્ટ શબ્દો વર્ણન કરું તો મહિલાઓ જાહેર સંપત્તિ ગણાય છે. ત્યારે આવા સંજોગોમાં દરેક મહિલાઓ પ્રથમ વિકલ્પને પસંદ કરે છે. ત્યારે Zakir Naik ના આ નિવેદન ઉપર Pakistan ના નિવાસીઓને નિંદા વ્યક્ત કરી છે.

Advertisement

નિવેદન માટે ઈસ્લામના વિદ્યવાનો વચ્ચે મતભેદ શરૂ થયા

Zakir Naik ની વિરુદ્ધ Pakistan માં રહેતા જગવિખ્યાત લોકોએ, અભિનેતા-અભિનેત્રીઓએ અને અનેક સામાજિક કાર્યકારોએ સોશિયલ મીડિયાના મારફતે તેની આલોચના કરી છે. તેમના મત પ્રમાણે આ પ્રકારના નિવેદનો મહિલાઓની ગરિમા અને સન્માનને સામાજિક ધોરણે નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત આવા લોકો મહિલાઓ સાથે થતા અપરાધોને વેગ આપે છે. આ એક પ્રકારનું વૈશ્વિક ગુનાહિત કાર્ય છે. Zakir Naik ના નિવેદન માટે ઈસ્લામના વિદ્યવાનો વચ્ચે મતભેદ શરૂ થયા છે. કારણ કે... ઈસ્લામમાં બે પત્ની હોવું એ માન્ય ગણવામાં આવે છે.

આ પણ વાંચો: વીડિયોના ચક્કરમાં 630 ફૂટની ઊંચાઈથી Daredevil Influencer નીચે...

Tags :
Advertisement

.