Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારું એક ક્લિક અને જીતશે Gujarat! આપણાં ટેબ્લો 'ધોરડો'ને આપો ભરપૂર મત

Gujarat: 26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થયું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. મિત્રો, ગુજરાત દ્વારા...
તમારું એક ક્લિક અને જીતશે gujarat  આપણાં ટેબ્લો  ધોરડો ને આપો ભરપૂર મત

Gujarat: 26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થયું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો ‘ધોરડો’. 'ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ' ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ!

Advertisement

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરો જેથી એકવાર ફરી આપણે જીતી શકીએ. આપણાં Gujaratના ટેબ્લો ‘ધોરડો’ને વિજેતા બનાવવામાં સહયોગ આપો. ગયા વર્ષે પણ આપશે

આ રીતે કરી શકો છો આપ વોટિંગ

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો 

• https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/

• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ક્લિક કરો.

Advertisement

• નીચે લીલા બટનમાં Log in to Participate છે ત્યાં ક્લિક કરો

•  ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

Advertisement

• ત્યાર બાદ તમને એક OTP પ્રાપ્ત થશે

• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :

SMS Syntax: MYGOVPOLL344521Choice NumberSend to 7738299899

વોટિંગ લિંક તારીખ 27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: કર્તવ્ય પથ પર ભારતનું અદ્ભુત શક્તિ પ્રદર્શન, જુઓ આ તસવીરો

Tags :
Advertisement

.