Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધરતીની આ ગામ ઉપર દશકોથી વરસાદનું એક ટીપું નથી પડ્યું, જાણો કારણ....

Yemen Hutaib Village : પૃથ્વીના નિર્માણના આટલા વર્ષો પછી પણ ધરતી ઉપર એક એવો વિસ્તાર આવેલો છે, જ્યાં કરોડો વર્ષોથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. જોકે આ સાંભળવામાં આ અસત્ય અથવા કાલ્પનિક કોઈ વાર્તા જેવું પ્રતિત થતું હશે. પરંતુ...
ધરતીની આ ગામ ઉપર દશકોથી વરસાદનું એક ટીપું નથી પડ્યું  જાણો કારણ

Yemen Hutaib Village : પૃથ્વીના નિર્માણના આટલા વર્ષો પછી પણ ધરતી ઉપર એક એવો વિસ્તાર આવેલો છે, જ્યાં કરોડો વર્ષોથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. જોકે આ સાંભળવામાં આ અસત્ય અથવા કાલ્પનિક કોઈ વાર્તા જેવું પ્રતિત થતું હશે. પરંતુ આ એક સત્ય ઘટના છે. કારણે કે... આ વિસ્તાર ધરતી પર આવેલા સામાન્ય ક્ષેત્રો કરતા તદ્દન વિરુદ્ધ જોવા મળે છે. આ વિસ્તારમાં આબોહવા પણ અલગ પ્રકારની માલૂમ પડે છે. તે ઉપરાંત આ વિસ્તારમાં રહેતા લોકોને એક અલગ દુનિયામાં રહેતા હોય, તેવો પણ અનુભવ થયા કરે છે.

Advertisement

ધરતીથી 3200 મીટરની ઊંચાઈ પર આવેલું ગામ છે

Al Hutayb

Al Hutayb Village

તો આ વિસ્તારનું નામ Al-Hutaib છે. તો Al-Hutaib એ એક ગામડું છે. ત્યારે Al-Hutaib એ યમનની રાજધાની સનાના પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે. Al-Hutaib એ એક એવું ગામડું છે, જ્યાં ક્યારે પણ વરસાદ થયો નથી. તે ઉપરાંત આ ગામડું દુનિયાનું સૌથી સુંદર ગામડું માનવામાં આવે છે. કારણે કે.... આ ગામડું કુદરતાના ખોળે વસેલું હોય, તેવી નજરે આવે છે.

Advertisement

Al Hutayb Village 

Al Hutayb Village

Al-Hutaib ગામડું એ ધરતીથી 3200 મીટરની ઊંચાઈ પર આવેલું ગામ છે. તો અહીંયા વરસાદ નહીં, થવાનું કારણ એ છે કે, આ ગામ વાદળોની ઉપર આવેલું છે. ત્યારે વરસાદી વાદળો Al-Hutaib ની નીચેથી પસાર થાય છે. ત્યારે Al-Hutaib માં ક્યારે પણ વરસાદ વરસતો જોવા મળ્યો નથી.

Advertisement

Al Hutayb Village 

Al Hutayb Village

Al-Hutaib માં વસંત અને ગ્રીષ્મ વાતાવરણનો જ અનુભવ થાય છે. તો શિયાળાની ઋતુમાં પણ વહેલી સવારે માત્ર ઠંડીનો અનુભવ થાય છે. ત્યારબાદ બપોરાના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગે છે.

Al Hutayb Village 

Al Hutayb Village

Al-Hutaib માં પ્રાચીન વાસ્તુકળા અને ઐતાહાસિક સ્થળોનો સંગમ જોવા મળે છે. અહીંયા આવેલા લોકોના ઘરો પહોડોની ઉપર અને પહાડોની અંદર બનેલા છે. તેના કારણે પહાડોની એક અલગ સુંદરતાનો નજારો જોવા મળે છે.

Al Hutayb Village 

Al Hutayb Village

Al-Hutaib માં ઈસ્માઈલી સમુદાયના લોકો વસવાટ કરે છે. તો Al-Hutaib ને મુહમ્મદ બુરહાનુદ્દીનના કાળમાં બનાવવામાં આવ્યું હતું. ઈસ્માઈલી સમુદાયના મુહમ્મદ બુરહાનુદ્દીન પ્રમુખ હતાં.

Al Hutayb Village 

Al Hutayb Village

Al-Hutaib નો સંબંદ ધર્મ સાથે સાંસ્કૃતિક સ્થળો સાથે પણ જોડાયેલો છે. Al-Hutaib ને અલ બોહાર અથવા અલ મુકરમા પણ કહેવામાં આવે છે. મુહમ્મદ બુરહાનુદ્દીન દર 3 વર્ષે આ સ્થળની મુલાકાત લેતા હતાં.

Al Hutayb Village 

Al Hutayb Village

Al-Hutaib માં વરસાદ નહીં થવાથી પણ, Al-Hutaib ની સુંદરતામાં કોઈ ફેરફાર થયો નથી. Al-Hutaib વાદળોની ઉપર આવેલું હોવાથી, પર્યટકોને ખુબ જ આકર્ષિત કરે છે.

આ પણ વાંચો: Snake Island! છેલ્લા 11 હજાર વર્ષથી સાપનું સામ્રાજ્ય છે આ દ્વીપ પર

Tags :
Advertisement

.