Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે, Breast Cancer ની જાણ 1 મિનિટમાં થશે, IIT વિદ્યાર્થિનીએ બનાવી Smart Bra!

Indian Smart Bra: હાલમાં, Breast Cancer નું પ્રમાણ મહિલામાં વધતું જાય છે. જોકે તેના પાછળ અનેક શારીરિક કરણો રહેલા હોય છે. તો ભારતીય મહિલાઓમાં પણ Breast Cancer ની સમસ્યા વધતી જોવા મળે છે. ત્યારે Breast Cancer ને લઈ અનેક રીતે...
હવે  breast cancer ની જાણ 1 મિનિટમાં થશે  iit વિદ્યાર્થિનીએ બનાવી smart bra
Advertisement

Indian Smart Bra: હાલમાં, Breast Cancer નું પ્રમાણ મહિલામાં વધતું જાય છે. જોકે તેના પાછળ અનેક શારીરિક કરણો રહેલા હોય છે. તો ભારતીય મહિલાઓમાં પણ Breast Cancer ની સમસ્યા વધતી જોવા મળે છે. ત્યારે Breast Cancer ને લઈ અનેક રીતે મહિલાઓને જાગૃત કરવામાં આવે છે. આ બીમારીથી મોત થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, Breast Cancer ની જાણ મહિલાઓને યોગ્ય સમયે થતી નથી. અને જ્યારે મહિલાઓને Breast Cancer ની જાણ થાય છે, તે સમયે ઘણું મોડું થઈ ગયું હોય છે.

  • 1 મીનિટની અંદર Breast Cancer વિશે માહિતી મેળવી શકાશે

  • Bra ને બનાવવામાં આશરે 1 વર્ષ જેટલો સમય લાગ્યો

  • આ Smart Bra ની કિંમત 5 હજાર નક્કી કરવામાં આવી

ત્યારે Breast Cancer ના વધતા કેસની વચ્ચે એક ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, Smart Bra બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ Smart Bra ની મદદથી મહિલાઓ 1 મીનિટની અંદર Breast Cancer વિશે માહિતી મેળવી શકશે. ત્યારે કાનપુર IIT માં Breast Cancer ની ઓળખ કરાવી આપતી Smart Bra ને બનાવવામાં આવી છે. જોકે kanpur IIT એ માત્ર એક વર્ષની અંદર આ Smart Bra ને બનાવી છે. તો kanpur IIT એ દાવો કર્યો છે કે, અત્યાર સુધી આ પ્રકારની Smart Bra વિશ્વમાં બનાવવામાં આવી નથી.

Advertisement

Bra ને બનાવવામાં આશરે 1 વર્ષ જેટલો સમય લાગ્યો

તો kanpur IIT શ્રેયા નાયરે આ Smart Bra બનાવી છે. Smart Bra ની મદદથી એકવારમાં જ Breast Cancer ની મહિલાઓને જાણ થશે. કારણ કે... ભારતમાં મહિલાઓ Breast Cancer ની યોગ્ય સમયે માહિતી મેળવવામાં અસફળ સાહિત થાય છે. ત્યારે આ Smart Bra ગણતરીના સમયમાં Breast Cancer ના લક્ષણોની તપાસ કરે છે. શ્રેયા નાયરને Breast Cancer માટે Smart Bra ને બનાવવામાં આશરે 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ Smart Bra ની અંદર એક ખાસ પ્રકારના ઉપકરણો રહેલા હશે.

Advertisement

આ Smart Bra ની કિંમત 5 હજાર નક્કી કરવામાં આવી

Smart Bra ની અંદર આવેલું Device ને ફોન અને સ્માર્ટ વોચ સાથે કનેક્ટ કરી શકાશે. આ Smart Bra ની અંદર રાખવામાં આવેલા Device ને મહિલા વિવિધ Bra ની અંદર રાખી શકે છે. ત્યાર બાદ દિવસભર Device ની મદદથી તેને Breast Cancer ના લક્ષણો છે કે નહીં, તેના વિશે માહિતી મેળવી શકશે. પરંતુ હાલ આ Smart Bra અને Device નો ઉપયોગ Clinical Test માટે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ Smart Bra ની કિંમત 5 હજાર નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Health Tips: જાણો... જ્યારે આપણે ખાંડ ખાવાનું બંધ કરીએ છીએ, ત્યારે શરીરમાં શું થાય છે?

Tags :
Advertisement

Trending News

.

×