Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો... આ દંપતીને કેમ કોઈપણ વિદેશી ભાડુઆત તરીકે રાખવા તૈયાર નથી!

ટૂરિન શહેરના તમામ ખૂણાઓમાં મકાન શોધી કાઢ્યા યુગલને Italy માં કોઈ ભાડે મકાન આપવા માટે તૈયાન નથી મકાન મેળવવા માટે સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી Tattoo artist Alessia Castellani-Daniel Iaconis : જીવનામાં એવો સમય પણ આવે છે, જ્યારે...
06:59 PM Sep 19, 2024 IST | Aviraj Bagda
We can't rent a home because of our tattoos – people call us disgusting

Tattoo artist Alessia Castellani-Daniel Iaconis : જીવનામાં એવો સમય પણ આવે છે, જ્યારે જીવનના એક પાયદાન પર પોતાનું ઘર છોડીને અન્ય શહેર કે અન્ય દેશમાં વસવાટ કરવા માટે જવું પડે છે. ત્યારે સૌથી મોટી મુશ્કેલી ઘર શોધવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં કોઈને ઘર શોધી આપવું, પણ એક વ્યવસાય બની ગયો છે. પરંતુ આ વ્યવસાય કરતા લોકો પણ અમુકવાર કોઈ વ્યક્તિને ઘર શોધી આપવામાં નિષ્ફળ જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

યુગલને Italy માં કોઈ ભાડે મકાન આપવા માટે તૈયાન નથી

આ ઘટના Italy માંથી સામે આવી છે. Italy માં એક યુગલને કોઈપણ મકાન માલિક ભાડે પોતાનું ઘર આપવા માટે તૈયાર નથી. જોકે આ યુગલ પાસે તમામ પ્રકારના દસ્તાવેજો હોવા છતાં કોઈપણ વ્યક્તિ Italyને અંદર આ યુગલને ઘર ભાડે રહેવા માટે આપી રહ્યા નથી. તો યુગલ પૈકી મહિલાનું નામ Alessia Castellani અને પુરુષનું નામ Daniel Iaconis છે. Alessia Castellani-Daniel Iaconis એ વ્યાવસાયિક ધોરણે Tattoo artist છે. Alessia Castellani-Daniel Iaconis એ તાજેતરમાં Italy ની ટૂરિન શહેરમાં રહેવા માટે આવ્યા છે.

આ પણ વાંચો: આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર!

ટૂરિન શહેરના તમામ ખૂણાઓમાં મકાન શોધી કાઢ્યા

Alessia Castellani-Daniel Iaconis એ ટૂરિન શહેરના તમામ ખૂણાઓમાં મકાન શોધી કાઢ્યા છે, પરંતુ કોઈપણ તેમને ભાડે કે વેચાતું મકાન આપવા માટે તૈયાર નથી. જોકે આ ઘટનાની પાછળનું કારણ Alessia Castellani-Daniel Iaconis એ નો વ્યવસાય અને તેમનું શરીર છે. ત્યારે Alessia Castellani-Daniel Iaconis ની જેમ જે કોઈપણ વ્યક્તિઓના શરીર પર અસંખ્ય Tattoo આવેલા હોય છે. તેને લઈ સમાજમાં તેમના વિશે અલગ ધારણા બનાવવામાં આવે છે. સામાન્ય લોકો Alessia Castellani-Daniel Iaconis જેવા લોકોને માનસિક રીતે બીમાર, માદક પદાર્થનું સેવન કરતા અથવા અપરાધિ પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા હોય, તેની સાથે તેમની તુલના કરે છે.

મકાન મેળવવા માટે સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી

તેથી Alessia Castellani-Daniel Iaconis ને તેમના વ્યવસાય અને શરીર પર કંડારેલા ટેટૂના કારણે કોઈપણ વ્યક્તિ ઘરમાં રહેવા માટે હા કહી કહ્યા નથી. Alessia Castellani-Daniel Iaconis એ મકાન મેળવવા માટે સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી હતી. તેમ છતાં તેમને કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં પ્રવેશ આપવા માટે તૈયાર નથી થઈ રહ્યા. Alessia Castellani Daniel Iaconis ની એક પોસ્ટ પર એક મકાન માલિકે જણાવ્યું છે કે, તે પોતાનું ઘર સળગાવી નાખશે, પરંતુ આ લોકોને આપશે નહીં.

આ પણ વાંચો: ભારતમાં આ ઘર્મની સૌથી વધુ યુવતીઓ અને મહિલાઓ પ્રૉસ્ટિટ્યૂટ બને છે?

Tags :
Alessia CastellaniAlessia Castellani-Daniel Iaconisamazing newsBizarre Newscouple cannot get house in italy due to tattoocouple covered in tattoo denied house on rentDaniel IaconisGujarat Firstitaly couple searching house rent denied houseomg newsShocking Newsstrange newsTattoo artistTattoo artist Alessia Castellani-Daniel Iaconistattoo artist couple denied rent house italytattoos
Next Article