Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Sector 36 માં રહસ્યમય અને લાપતા બાળકોની કહાની આત્મા ધ્રુજાવશે

Sector 36 ના Trailer ને જોઈ તમારી આત્મા કાંપશે સામાજિક અસમાનતાને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી Sector 36 નેટફ્લિક્સ પર 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે Film Sector 36 : 12th Fail બાદ હિન્દી સિનેમા જગમાં વિક્રાંત મેસીએ પોતાનું...
film sector 36 માં રહસ્યમય અને લાપતા બાળકોની કહાની આત્મા ધ્રુજાવશે
Advertisement
  • Sector 36 ના Trailer ને જોઈ તમારી આત્મા કાંપશે

  • સામાજિક અસમાનતાને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી

  • Sector 36 નેટફ્લિક્સ પર 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે

Film Sector 36 : 12th Fail બાદ હિન્દી સિનેમા જગમાં વિક્રાંત મેસીએ પોતાનું નામ રોશન કરી નાખ્યું છે. દરેક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિક્રાંત મેસીને પોતાની ફિલ્મમાં કિરદાર અદા કરવા માટે તક આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વિક્રાંત મેસીની નવી ફિલ્મનું Trailer આવી ગયું છે. આ ફિલ્મ Netflix પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ Netflix પર 13 સપ્ચેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ વાસ્વિક ઘટના પર બનાવવામાં આવી છે. આ ફિલ્મનું Trailer સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

Sector 36 ના Trailer ને જોઈ તમારી આત્મા કાંપશે

વિક્રાંત મેસની આગામી ફિલ્મનું નામ Sector 36 છે. ફિલ્મ Sector 36 ના Trailer ને જોઈ તમારી આત્મા કાંપી જશે. ફિલ્મ Sector 36 માં લાપતા બાળકોની શોધ અને તેમના આરોપીઓને શોધી પાડવાની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મ Sector 36 માં વિક્રાંત મેસી સાથે દીપક ડોબરિયાલ પણ જોવા મળશે. લાપતા થતા બાળકોની શોધખોળ માટે પોલીસ અધિકારીઓની સામે રુંવાટા ઉભા કરી નાખે તેવી હકીકત સામે આવે છે. જોકે આ ફિલ્મ Sector 36 માં વિક્રાંત મેસી ગુંડાના અવતારમાં જોવા મળી રહ્યા છે. જોકે આ ફિલ્મ Sector 36 ની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજરોજ ફિલ્મ Sector 36 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Renukaswamy case:પ્રાઇવેટ પાર્ટ' પર ઇલેક્ટ્રિક શોક, ચાર્જશીટમાં મોટો ખુલાસો

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

સામાજિક અસમાનતાને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી

જોકે ફિલ્મ Sector 36 ને મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારે આ ફિલ્મએ તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મ Sector 36 ને તારીફોના ફૂલોથી બાંધવામાં આવી હતી. ત્યારે હવે, આ ફિલ્મ ઓટીટી પર કહેર વરસાવવા માટે આવી રહી છે. હકીકતના કિસ્સાઓને પ્રદર્શિત કરતી ફિલ્મ Sector 36 ને વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલ Netflix પર લાવી રહ્યા છે. ત્યારે ફિલ્મ Sector 36 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 12th Fail માં વિક્રાંત મેસી અને હસીન દિલરૂબાના બીજા ભાગમાં છેલ્લીવાર ઓટીટી પર જોવા મળ્યા હતાં.

Sector 36 નેટફ્લિક્સ પર 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે

અભિનેતા વિક્રાંત મેસી આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને 12th Fail પછી તે દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત Sector 36 માં જોવા મળશે. દિગ્દર્શક તરીકે આદિત્ય નિમ્બાલકરની આ પ્રથમ ફિલ્મ છે અને જેમાં અપરાધ અને સામાજિક અસમાનતાને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ Sector 36 નેટફ્લિક્સ પર 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો:  Kartik aaryan એ સારા અલી ખાનને ગળે લગાવી, અનન્યા પાંડેને થઈ ઈર્ષ્યા?

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

×

Live Tv

Trending News

.

×