Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 3 નોટીસ બાદ બિલ્ડીંગ લોકો માટે જોખમી સાબિત થયું

VADODARA : કોઇ દબાયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોડી રાત સુધી લાશ્કરોએ જેસીબીથી કાટમાળ હટાવ્યો હતો. કામગીરી આજ સુધી ચાલી હતી
vadodara   3 નોટીસ બાદ બિલ્ડીંગ લોકો માટે જોખમી સાબિત થયું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ પાસે ત્રણ માળનો સુર્યકિરણ ફ્લેટ રાત્રે ધરાશાયી (OLD BUILDING COLLAPSE - VADODARA) થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત 1 યુવકનો બહાર નીકળી જવાના કારણે બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક કોર્પોરેટર, જોઇન્ટ પોલીસ કમિશનર, ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો. કોઇ દબાયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોડી રાત સુધી લાશ્કરોએ જેસીબીથી કાટમાળ હટાવ્યો હતો. આ કામગીરી આજે બપોર સુધી ચાલી હતી. તે બાદ મ્યુનિસિપલ કમિશનર સ્થિતીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાઉસિંગ બોર્ડ સાથે સંકલન કરીને કામગીરી કરવાની વાત મીડિયા સમક્ષ કહી હતી.

ત્રણ નોટીસ ઇશ્યું કરી હતી

મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવન્યું કે, અમે ઘટના સ્થળે જોવા માટે આવ્યા હતા. કેવી રીતે આ ઘટના સર્જાઇ છે, રાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળનું બિલ્ડીંગ પડી ગયું હતું. તે પડી ગયું હતું. તેના કાટમાળને દુર કરવાનું કામ ચાલી રહ્યું છે. હાલની સ્થિતીને કાબુમાં કરવા માટે નવા ડે. મ્યુનિસિપલ કમિ. ગંગાસિંગ સ્થળ પર આવી પહોંચ્યા છે. આખું ઝોનનું કાર્ય તે સંભાળી રહ્યા છે. અમારી જાણકારી અનુસાર, ત્રણ નોટીસ ઇશ્યું કરી હતી.

Advertisement

લોકોને જોખમ ના સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે

વધુમાં તેમણે જણાવ્યું છે. આ મામલે હાઉસિંગ બોર્ડ સાથે સંકલન કરીને કામ કરવાનું રહેશે. ઝોનના ડે. મ્યુનિ. કમિ. સંકલનમાં રહેશે. લોકોને જોખમ ના સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. પુરી તપાસ ડીએમસી લેવલ પર કરવામાં આવશે, અને તેનો રીપોર્ટ ફાઇલ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ગોલ્ડન ચોકડી પાસે બસનો ભયાનક અકસ્માત, બે ના મોત

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Bharuch : કાયદાના રક્ષક જ બન્યા બેફામ! દારૂબંધીના લીરેલીરા ઉડાવતા પોલીસકર્મીઓનો Video વાઇરલ

featured-img
રાષ્ટ્રીય

MUDA Scam: MUDA કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી, 100 કરોડની કિંમતની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત

featured-img
આંતરરાષ્ટ્રીય

Austria firing at school: ઓસ્ટ્રિયાની ગ્રાઝ સ્કૂલમાં ગોળીબાર, પાંચ લોકોના મોત

featured-img

Rajasthan : ટોંકની બનાસ નદીમાં 11 લોકો ડૂબી જતાં ચકચાર મચી, 8 ના મૃત્યુ

featured-img
જામનગર

જામનગરમાં પ્રથમ સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાનો શુભારંભ, બાળકો માટે આશીર્વાદ

featured-img
સ્પોર્ટ્સ

નાની ઉંમરે ક્રિકેટ છોડનારા 7 ખેલાડીઓ કોણ છે? એક ખેલાડીએ તો 27 વર્ષની ઉંમરે જ અલવિદા કહ્યું

×

Live Tv

Trending News

.

×