Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો પેશાબ કરતી વખતે આ સમસ્યા થાય, તો આ ગંભીર રોગની નિશાની છે

Bladder Infection Symptoms : સ્વચ્છતામાં બેદરકારી પણ ચેપનું કારણ બને છે
જો પેશાબ કરતી વખતે આ સમસ્યા થાય  તો આ ગંભીર રોગની નિશાની છે
Advertisement

Bladder Infection Symptoms : સામાન્ય રીતે આપણે નાક, આંખ અને મોં અને મળમૂત્ર દ્વારા શરીરમાંથી ખરાબ બેક્ટેરિયાનો નિકાલ કરીએ છીએ. પરંતુ ક્યારે આ અંગો દ્વારા બેક્ટેરિયાો નિકાલ કરતા દુખાવો અથવા બળતરા થાય છે. તો તે સામાન્ય બાબત નથી. કારણ કે.... આ પ્રકારની ઘટના અનેક મોટી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તો સામાન્ય રીતે લોકો પેશાબ કરતા સમયે ગુપ્તાંગમાં બળતરા થતી હોય છે. તો મળમૂત્રના ગુપ્તાંગ દ્વારા પણ અનેક વાયરલ અનેક બેક્ટેરિયા આપણી અંદર પ્રવેશ્યા હોય છે, તેનું સંકેત છે.

સ્વચ્છતામાં બેદરકારી પણ ચેપનું કારણ બને છે

તો આ ચેપનું કાણ અમુક બેક્ટેરિયા હોઈ શકે છે. તો આ ભાગોમાં પરસેવાના કારણે પણ અમુકવાર કીટાણુઓમાં વધારો છે. ઈ કોલાઈ જે આંતરડામાં હાજર બેક્ટેરિયા છે, મૂત્રાશયના ચેપનું બીજું સામાન્ય કારણ છે. શારીરિક સંબંધો પણ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જે ચેપનું કારણ બને છે. સ્ત્રીઓમાં સ્ટૂલ ટ્રેક્ટમાં બેક્ટેરિયા પણ બની શકે છે. આ સિવાય સ્વચ્છતામાં બેદરકારી પણ ચેપનું કારણ બને છે.

Advertisement

Bladder Infection ના કારણો

  • પેશાબમાં કરતી સમયે દુખાવો થવો
  • પેશાબમાં બળતરા થવી
  • પેશાબ પીળા કલરાનું અથવા ખૂન નીકળવું
  • પેશાબમાં દુર્ગંધ આવવી
  • પેશાબ થવાનો અનુભવ થવો, પણ પેશાબ આવે નહીં
  • પેટ અથવા પીઠના નીચેના ભાગોમાં દૂખાવો
  • ઉલ્ટી, તાવ અને ઠંડી વારંવાર અનુભવવી

Bladder Infection નું નિરાકરણ

  • સૌ પ્રથમ શારીરિક સ્વચ્છાતા યોગ્ય રીતે જાળવો
  • ક્રૈનબેરીનો જૂસ પીવાનું રાખો
  • કોર્ટન અંડરવિયર્સ પહેરો
  • સેક્સ કર્યા પછી અને પહેલા પેશાબ જરૂર કરો
  • પાણી જેમ બને તેમ વધારે પીવું જોઈએ

આ પણ વાંચો: Sleeping વખતે આંચકા અનુભવો છો? જાણો કયા રોગના છે સંકેત

Advertisement

Tags :
Advertisement

Trending News

.

×