Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kerala માં ટૂરિસ્ટ વ્હીકલને નડ્યો અકસ્માત, 3 ના મોત, 14 ઘાયલ...

કેરળ (Kerala)ના અદિમાલીમાં તમિલનાડુના પ્રવાસીઓને લઈ જઈ રહેલા પ્રવાસી વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. કેરળ (Kerala) પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ ઘાયલોમાં બેની હાલત ગંભીર...
08:22 PM Mar 19, 2024 IST | Dhruv Parmar

કેરળ (Kerala)ના અદિમાલીમાં તમિલનાડુના પ્રવાસીઓને લઈ જઈ રહેલા પ્રવાસી વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. કેરળ (Kerala) પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ ઘાયલોમાં બેની હાલત ગંભીર છે.

મળતી માહિતી મુજબ, આ પ્રવાસન સ્થળ તમિલનાડુના પ્રવાસીઓથી ભરેલું હતું. કહેવાય છે કે અચાનક સંતુલન ગુમાવવાને કારણે વાહન ખીણમાં પડી ગયું હતું. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળેથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : ભૂતપૂર્વ IFS અધિકારી તરણજીત સિંહ સંધુ ભાજપમાં જોડાયા, આ બેઠક પરથી લડશે ચૂંટણી…!

આ પણ વાંચો : AAP એ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો, ભાજપે કહ્યું- 9 સમન્સ, 18 બહાના…

આ પણ વાંચો : Sharad Pawar જૂથ ચૂંટણીમાં કયા નામ અને પ્રતીકનો ઉપયોગ કરશે, SC એ પોતાનો નિર્ણય આપ્યો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AccidentAdimaliGujarati NewsIndiaKeralaNationalTamil Nadu tourist vehicle overturnedTourist vehicleVehicle overturned
Next Article