Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bashar al-Assad ના જીવિત હોવાની ધારણા! હજુ સુધી મળી નથી લાશ

Syrian President Bashar al-Assad :
bashar al assad ના જીવિત હોવાની ધારણા  હજુ સુધી મળી નથી લાશ
Advertisement
  • Bashar al-Assad ને Damascus છોડવું પડ્યું હતું
  • Civil War ના કારણે Syria ને મોટું નુકસાન પહોંચ્યું
  • IL-76 વિમાનમાં Bashar al-Assad નો ભાગવાનો પ્રયાસ

Syrian President Bashar al-Assad : Syria માં ચાલી રહેલી Civil War ને કારણે રાજધાની Damascus માં ભારે હિંસાત્મક ગતિવિધિઓ જોવા મળી રહી છે. ત્યારે Syria ના રાષ્ટ્રપતિ Bashar al-Assad એ Syria માંથી નાસીપાસ થઈને સુરક્ષિત સ્થળ ઉપર જવા માટે વિમાનમાં ઉડાન ભરી હતી. પરંતુ તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે, Bashar al-Assad નું વિમાન ક્રેશ થયું છે. જોકે આ અંગે કોઈ ચોક્કસ પુરાવાઓ સામે આવ્યા હતા.

Bashar al-Assad ને Damascus છોડવું પડ્યું હતું

જોકે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ છે કે Bashar al-Assad જ્યારે Damascus માંથી વિમાનમાં નીકળ્યા હતા. ત્યારે બળવાખોરોએ તેમનો પીછો કર્યો હતો. અને નિશાન મળતા તેમના વિમાનને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. જોકે આ અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તો 12 દિવસથી ચાલી રહેલી આ Civil War ને કારણે Bashar al-Assad ને Damascus છોડવું પડ્યું હતું. તેઓ સિરિયન એરફોર્સના IL-76 વિમાનથી નાસીપાસ થવા નીકળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Syria ના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ! બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!

Advertisement

IL-76 વિમાનમાં Bashar al-Assad નો ભાગવાનો પ્રયાસ

તો કેટલાક અહેવાલ મુજબ વિમાન ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હશે. વિમાની ઊંચાઈ અચાનક ઘટી જવાથી એવું લાગે છે કે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું હશે. તે ઉપરાંત રડાર પરથી વિમાન ગાયબ થઈ ગયું પછી તેના ક્રેશ અંગેની માહિતી લેબનાન નજીકથી મળી છે. ઓપન-સોર્સ ફ્લાઇટ ડેટાએ જણાવ્યું છે કે Damascus થી નિકળેલું IL-76 વિમાન Bashar al-Assad નો ભાગવાનો પ્રયાસ હોવાનું મનાય છે.

Civil War ના કારણે Syria ને મોટું નુકસાન પહોંચ્યું

Syria માં Civil War એ નવો વળાંક લીધો છે. એક બાજુ વિદ્રોહીઓએ Civil War થી Damascus પર કબજો કર્યો છે અને Bashar al-Assad ને સત્તા છોડવા મજબૂર કર્યા છે. બીજી તરફ 13 વર્ષના તેમના શાસન અને આક્રમક Civil War ના કારણે Syria ને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે Syria ની સેના આજે પણ આ બળગાખોરો વિરુદ્ધ લડાઈ લડી રહી છે. તેમને વિશ્વાસ છે કે, તેઓ આ બળવાખોરોને પરાસ્ત કરશે.

આ પણ વાંચો: રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયાની મુલાકાતે, INS Tushil ના કમિશનિંગમાં હાજરી આપશે

Tags :
Advertisement

.

×