ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

ભારતીયોનો મસીહા વર્ષો બાદ સિનેમાઘરોમાં "Fateh" કરવા માટે છે તૈયાર

Sonu Sood Film Fateh : Gujarat First સાથે ફતેહેના Sonu Sood એ ખુલાસા કર્યા
09:08 PM Dec 15, 2024 IST | Aviraj Bagda
Sonu Sood Film Fateh

Sonu Sood Film Fateh : Sonu Sood... આ બે અક્ષરો માત્ર નામના મોહતાજ નથી. Sonu Sood એ એક એવી અભિવ્યક્તિ છે, જે ઘોર-અંધકારને પણ રોશન કરી મૂકે છે. જોકે Sonu Sood એ પોતાના અભિનયના કારણે તેમની કારર્કીદિની શરૂઆતમાં પ્રચલિત થયા હતા. પરંતુ હથેળીની લકીરોમાં ફેરફાર કરવાનો અંદાજ ધરાવતા Sonu Sood એ ભારતમાં કોરોનાની મહામારીના સમયે જે કર્તવ્ય અદા કર્યું હતું. તેના કારણે આજે તેઓ માત્ર એ એક અભિનેતા કે પછી કલાકાર નહીં, પરંતુ હજારો ભારતીયો માટે મસીહાની પદવી ધરાવે છે.

Sonu Sood એ Gujarat Firstની ટીમા સાથે કરી વાતચીત

તાજેતરમાં Sonu Sood પોતાની એક નવી ફિલ્મને લઈને આવી રહ્યા છે. જોકે લાંબા સમયથી Sonu Sood ની કોઈ સોલો ફિલ્મ આવી ન હતી. તો બીજી તરફ તેમના ચાહકો માટે ખુશીની વાત એ છે કે, Sonu Sood આ વખતે આ ફિલ્મમાં અભિનય સાથે ડિરેક્શનમાં પણ પકડ જમાવી છે. આ ફિલ્મનું નામ ફતેહ છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં 10 January ના રોજ રિલીઝ કરવામાં આવશે. જોકે ફિલ્મ Fateh નું એક ટિઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ફિલ્મ Fateh નું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ થઈ ગયું છે.

આ પણ વાંચો: Allu Arjun ને જેલમાં રાતવાસો આ કારણોથી કરવો પડ્યો હતો

Gujarat First સાથે ફતેહેના Sonu Soodએ ખુલાસા કર્યા

ફિલ્મ Fateh માં તેઓનો એક શાનદાર લૂક જોવા મળે છે. તેઓ ફિલ્મ Fateh માં પોતાના દેશના દુશ્મનો સાથે લડાઈ કરતા જોવા મળે છે. ફિલ્મ Fateh એ ધમાકેદાર એક્શન ફિલ્મ છે. જેને જોવા માટે Sonu Sood ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ઉપરાંત Sonu Sood તાજેતરમાં ફિલ્મના પ્રમોશન દરમિયા ગુજરાતી મીડિયા હાઉસ Gujarat First સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે અમુક બાબતો વિશે ખુલાસાઓ કર્યા હતા.

ફતેહેને બનાવવા માટે 20 થી 22 વર્ષનો અનુભવ મદદગાર રહ્યો

Gujarat First સાથેની વાતચીતમાં Sonu Sood એ જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે જીવનની સૌથી યાદગાર ફિલ્મ રહેશે. કારણ કે.... આ ફિલ્મમાં જે કિરદાર અને ઘટનાઓ દર્શાવવામાં આવી છે. તે મારી નરી આંખે જોય છે. અથવા મારી પાસે આ પ્રકારની મુશ્કેલીઓ અનુભવતા લોકો આવ્યા હતા. આ ફિલ્મને બનાવવા માટે મારા 20 થી 22 વર્ષના ફિલ્મનો અનુભવ ખુબ જ મદદગાર રહ્યો છે. કારણે કે... આ ફિલ્મને મારે દેશના દરેક લોકો સુધી પહોંચાડવી છે. તે ઉપરાંત જ્યારે Gujarat Firstની ટીમ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમારા ફિલ્મની કારર્કીદિ અત્યાર સુધી કેવી રહી છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, સાઉથ સિનેમાથી શરૂ થેયલી આ યાત્રા ખુબ જ રોમાંચક રહી છે. મને દરેક ફિલ્મના માધ્યમથી કંઈક નવું શીખવા મળ્યું હતું. ત્યાર જઈને ફિલ્મ ફતેહને હું આટલી સરળ રીતે તૈયાર કરી શક્યો છું.

આ પણ વાંચો: Ibrahim Ali Khan નો જય શ્રી રામના નારા લગાવો જોવા મળ્યો, જુઓ Video

Tags :
aditya sagarFateh 2025 filmFateh cast and crewFateh Honey singh songFateh Jacqueline Fernandez filmFateh OTT platformFateh OTT releaseFateh plot summaryFateh release dateFateh sonu sood movie OTTGujarat FirstSonu Sood Film Fatehwhere to watch Fateh online
Next Article