Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શૌર્યનો રંગ ખાખી : ‘Kashmir Ek Naya Savera’ વેબ સીરીઝ અને બુક લોન્ચ કરાઇ

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી. બુધવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં લાખો દર્શકો સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી વેબસીરીઝ અને બુક લોન્ચ કરવામાં...
11:09 PM Aug 09, 2023 IST | Hardik Shah

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી. બુધવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં લાખો દર્શકો સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી વેબસીરીઝ અને બુક લોન્ચ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ બુક અને વેબસિરિઝ લોન્ચ કરી હતી. બુકનું નામ છે કાશ્મીર એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી શ્રી જસ્મીનભાઇ પટેલે અને ડિરેક્ટ કરી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ શ્રીવિવેકકુમાર ભટ્ટે. આ વેબ સીરીઝને હોસ્ટ કરી છે મનોજ જોશીએ.

આ પણ વાંચો - મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમ્માનિત થશે દેશના જવાનો, ઐતિહાસિક ક્ષણ જોવાનું ચૂકતા નહી

આ પણ વાંચો - ‘શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ’માં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા લોન્ચ કરશે ‘ કાશ્મીર એક નયા સવેરા’ બુક અને વેબ સીરીઝ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GandhinagarGujarat FirstKashmir 2023 Naya SaveraKashmir Naya SaveraMahatma MandirOTT IndiaShaurya no Rang KhakhiShaurya no Rang Khakhi Award
Next Article