Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IIFA Awards 2024 થી અરબીઓના આભને ભારતીય કલાકારો રોશન કરશે

IIFA Awards 2024 નું સપ્ટેબરમાં આયોજન કરાયું લોકોને મનોરંજન પીરસવાની હસાવવાની તક મળી હું બે દાયકાથી વધુ સમયથી તેનો ભાગ છું IIFA Awards 2024: ભારતમાં દર વર્ષે વિવિધ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભારતનો વિશ્વવિખ્યાત Awards Show...
iifa awards 2024 થી અરબીઓના આભને ભારતીય કલાકારો રોશન કરશે
  • IIFA Awards 2024 નું સપ્ટેબરમાં આયોજન કરાયું

  • લોકોને મનોરંજન પીરસવાની હસાવવાની તક મળી

  • હું બે દાયકાથી વધુ સમયથી તેનો ભાગ છું

IIFA Awards 2024: ભારતમાં દર વર્ષે વિવિધ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભારતનો વિશ્વવિખ્યાત Awards Show જેનું નામ International Indian Film Academy Awards છે. તેના આ વર્ષે 23 વર્ષ પૂર્ણ થવાને છે. તો IIFA Awards ની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. ત્યારે આ વર્ષે IIFA Awards 2024 એ અબૂ ધાબીમાં આવેલા એક ટાપૂ પર (IIFA Awards 2024 Abu dhabi) આયોજિત કરવામાં આવ્યો છે. તો છેલ્લા બે વર્ષથી IIFA Awards ને અબૂ ધાબીમાં આયોજિત કરવામાં આવે છે.

Advertisement

IIFA Awards 2024 નું સપ્ટેબરમાં આયોજન કરાયું

તો IIFA Awards 2024 ની ખાસ વાત એ છે કે, આ વર્ષે IIFA Awards 2024 ની કમાન અભિનેતા શાહરુખ ખાન અને અભિનેતા-નિર્દેશક કરણ જોહર સંભાળશે. જોકે IIFA Awards નું સ્થાન એ છે, પણ આ વખતે કમાન સંભાળનારા વ્યક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો IIFA Awards 2024 નું અબૂ ધાબીમાં આવેલા એક ટાપુ (IIFA Awards 2024 Abu dhabi) પર 27 અને 29 સપ્ટેબરના રોજ આયોજન કરાયું છે. તે ઉપરાંત આ વખતે પણ પરંપરા અનુસાર IIFA Awards માં વિવિધ મનોરંજનના કાર્યક્રમનોનું આયોજન કરાયું છે. ત્યારે આ IIFA Awards 2024 નો દરેક ભારતીય ઉપરાંત વિશ્વના અનેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Taapsee caught in controversy! ઈમાન ખલીફને ટેકો આપવું તાપસી પન્નુને પડ્યું ભારે, ખૂબ ટ્રોલ થઇ

Advertisement

 

View this post on Instagram

 

A post shared by IIFA Utsavam (@iifautsavam)

લોકોને મનોરંજન પીરસવાની હસાવવાની તક મળી

બીજી તરફ શાહરુખ ખાને IIFA Awards 2024 પર પોતાના મંતવ્યો શેર કરતા જણાવ્યું છે કે, IIFA Awards ભારતીય સિનેમા માટે સૌથી મોટો અને મૂલ્યવાન કાર્યક્રમ છે. IIFA Awards માટે દરેક વ્યક્તિ ઈંતેઝાર કરતા હોય છે. ત્યારે IIFA Awards 2024 ને હોસ્ટ કરવાની દરેક લોકોને મનોરંજન પીરસવાની હસાવવાની તક મળી છે. જે મારા માટે અમૂલ્ય વાત છે. મારી સાથે અન્ય કલાકારો પણ IIFA Awards 2024 ના મંચને રોશન કરશે.

Advertisement

હું બે દાયકાથી વધુ સમયથી તેનો ભાગ છું

કરણ જોહર પણ શાહરુખ ખાન સાથે International Indian Film Academy Awards 2024 હોસ્ટ કરતા જોવા મળશે. International Indian Film Academy Awards 2024 સાથે પોતાની ખુશી શેર કરતા કરણ જોહરે કહ્યું છે કે, હું બે દાયકાથી વધુ સમયથી તેનો ભાગ છું. હું ખૂબ જ ખુશ છું કે હું શાહરૂખ ખાન સાથે આ ઈવેન્ટને હોસ્ટ કરવા જઈ રહ્યો છું.

આ પણ વાંચો: કુસ્તીબાજ અમન સેહરાવતે જેઠાલાલ સાથે ફાફડા-જલેબીનો આનંદ માણ્યો

Tags :
Advertisement

.