RTI માં રેલવે વિભાગની ખાખી કવરમાં કરવામાં આવતી ચોરી ઝડપાઈ!
- Blankets ને એક મહિનામાં માત્રમાં એકવાર ધોવામાં આવે
- Railway મંત્રાલયએ આરટીઆઈનો જવાબ આપ્યો છે
- બે વાર Blankets ધોવામાં આવે તેની કોઈ ગેરેંટી નથી
RTI Against Railway blankets : ભારતીય આર્થિક વિકાસમાં સૌથી મોખરે યોગદાન રેલેવનું છે. કારણ કે... ભારતની મોટાભાગનની આવક અને જાવક રેલેવમાંથી કરવામાં આવે છે. કારણ કે... ભારતની મોટાભાગની નાણાકીય આવક Railway માંથી મળે છે. ભારતમાં દરરોજ કરોડોની તાદાતમાં લોકો Railway માં મુસાફરી કરે છે. ત્યારે તેમને વિવિધ પ્રકારની રેલેવ વિભાગ દ્વારા સુવિધા પણ આપવામાં આવે છે. જોકે આ સુવિધા તેમણે મેળવેલી Railway ટિકિટને આધારે છે.
Blankets ને એક મહિનામાં માત્રમાં એકવાર ધોવામાં આવે
પરંત તાજેતરમાં Railway વિરુદ્ધ અને તેમાં મળતી એક ખાસ સુવિધા વિરુદ્ધ આરઆટીઆઈ કરવામાં આવી છે. તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, Railwayમાં આપવામાં આવતી sheets અને ઓશીકું સાથે Blankets ને એક મહિનામાં માત્રમાં એકવાર ધોવામાં આવે છે. તો અમુક Blankets ને મહિનામાં માત્ર બે વાર ધોવામાં આવે છે. ત્યારે આ પ્રકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોર્ટમાં અપલી કરવામાં આવી છે. જોકે આ પ્રકારના ગેરવર્તનને કારણે યાત્રીઓને બીમારીનો સામનો કરવો પડી શકે છે. અને જ્યારે Passengers એ પોતાની ટિકિટના સંપૂર્ણ પૈસા ચૂકવ્યા હોવા છતાં, આ પ્રકારની તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે, તો તે કાયદાકીય રીતે દંડનીય છે.
આ પણ વાંચો: પગાર માત્ર 1 રૂપિયો છતાં દેશનો સૌથી અમીર IAS અધિકારી
Railway મંત્રાલયએ આરટીઆઈનો જવાબ આપ્યો છે
જોકે એસી કોચમાં Passengersને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે તેમને એક ખાસ ભૂરા રંગના કવરમાં ચાદર અને Blankets આપવામાં આવે છે. જોકે આ કવરમાંથી જ્યારે બંને વસ્તુઓ નીકળે છે. ત્યારે તે એકદમ સ્વચ્છ અને ઈસ્ત્રી કરેવી સ્થિતિમાં જોવા મળે છે. તે ઉપરાંત જ્યારે Passengers ટિકિટ બુક કરાવે છે, ત્યારે તેમની પાસે આ તમામ વસ્તુઓના પૈસા લેવામાં આવતા હોય છે. ત્યારે Railway મંત્રાલયએ આરટીઆઈનો જવાબ આપ્યો છે કે, આ sheets અને Blankets મહિનામાં ઓછામાં ઓછા બે વાર ધોવામાં આવે છે. અને જ્યારે Passengers ની સંખ્યા વધુ હોય, ત્યારે વધારે અનેકવાર ધોવામાં આવે છે.
બે વાર Blankets ધોવામાં આવે તેની કોઈ ગેરેંટી નથી
લાંબા અંતરની ટ્રેનોમાં કામ કરતા હાઉસકીપિંગ સ્ટાફે સૂચવ્યું કે સામાન્ય રીતે મહિનામાં એકવાર Blankets ધોવામાં આવે છે. 10 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે મહિનામાં બે વાર Blankets ધોવામાં આવે તેની કોઈ ગેરેંટી નથી. કારણ કે... જ્યારે અમને ગંધ, ભીનાશ અને ઉલટી વગેરે જણાય, ત્યારે જ અમે ધાબળો ધોવા માટે આપીએ છીએ. તો કેટલાક કિસ્સાઓમાં જો પેસેન્જર ફરિયાદ કરે તો અમે તરત જ સ્વચ્છ Blankets આપીએ છીએ.
આ પણ વાંચો: PM Modi : સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે