Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Reliance અને Disney સાથે મળી મનોરંજનમાં વિશ્વમાં લખશે નવો અધ્યાય

Reliance And Disney Merger : ભારતીય મીડિયા અને મોનોરંજન ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ
reliance અને disney સાથે મળી મનોરંજનમાં વિશ્વમાં લખશે નવો અધ્યાય
Advertisement
  • આ કંપની અને ડીલની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી
  • ભારતીય મીડિયા અને મોનોરંજન ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ
  • ભારતીય મનોરંજન વિશ્વમાં એક નવું અધ્યાય લખશે

Reliance And Disney Merger : Reliance Industries અને Walt Disney નું મર્જર થયું છે. બંને કંપનીઓએ સાથે મળીને એક ખાસ કંપનીનું રૂ. 70,352 કરોડ માં નિર્માણ કર્યું છે. ત્યારે આ ડીલમાં Reliance Industries એ રુ. 11,500 કરોડનું રોકાણ કર્યું છે. ત્યારે આ કંપનીમાં Reliance Industries તરફથી નિતા અંબાણી મુખ્યરૂપે કમાન સંભાળશે. ત્યારે નિતા અંબાણી આ નવી કંપનીમાં ચેયરપર્સન તરકી કાર્યભાળ સંભાળશે. તો આ કંપનીમાં 3 સીઈઓ પણ હશે.

આ કંપની અને ડીલની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી

આ કંપનીમાં કેવિન વાજ દરેક પ્લેટફોર્મ ઉપર ઈન્ટરનેટ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરશે. તો કિરણ મણિએ જોઈન્ટ ડિજિટલ ઓર્ગેનાઈઝેશનની કમાન સંભાળશે. અને સંજોગ ગુપ્તા સ્પોર્ટસ ઓર્ગેનાઈઝેશન પર દેખરેખ રાખશે. જોકે આ કંપની અને ડીલની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આ કંપનીના નિર્માણ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે. તો આ કંપનીમાં Reliance Industries પાસે 16.34 ટકા, વાયકોમ 18 પાસે 46.82 ટકા અને Disney પાસે 36.84 ટકા હિસ્સો હશે.

Advertisement

આ પણ વાંચો: OECD દેશની યાદીમાં ભારતીયોએ શર્મશાર સાથે અવ્વલ સ્થાન મેળવ્યું

Advertisement

ભારતીય મીડિયા અને મોનોરંજન ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ

તો ભારતમાં આ કંપનીની મદદથી Reliance Industries એ 100 થી વધુ ડીવી ચેનલ, 30,000 કલાકથી પણ વધારે મનોરંજન માટેની વસ્તુઓ અને 5 કરોડ દર્શકોને શરૂઆતના સમયગાળામાં ખાસ સુવિધા આપવામાં આવશે. ત્યારે આ ડીલ માટે મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, આ સંયુક્ત પરિશ્રમ સાથે ભારતીય મીડિયા અને મોનોરંજન ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ આવશે. હું સંયુક્ત સાહસના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને તેને સફળતાની ઈચ્છા કરું છું.

ભારતીય મનોરંજન વિશ્વમાં એક નવું અધ્યાય લખશે

આ નવા એન્ટરપ્રાઇઝની રચના પ્રેક્ષકોને વિવિધ મનોરંજન વિકલ્પો આપશે. જિઓસિનેમા અને હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ પ્રેક્ષકોમાં પહેલેથી જ ખૂબ લોકપ્રિય છે. તો ફૂટબોલ જેવી રમતોના પ્રસારણ અધિકારો પણ આ એન્ટરપ્રાઈઝ સાથે રહેશે. રિલાયન્સ અને Disney ના આ સંયુક્ત સાહસ ભારતીય મનોરંજન વિશ્વમાં એક નવું અધ્યાય લખશે.

આ પણ વાંચો: Gold Rate: સોનું 5000 રૂપિયા થયું સસ્તુ .. માત્ર 15 દિવસમાં સોનું આટલું સસ્તું થયું

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×