Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : નવા CCTV ફૂટેજ સામે આવતા પાટીદાર અગ્રણી જયંતી સરધારાના નિવેદન સામે સવાલ!

પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલા મામલે વિવાદ ગરમાયો છે.
rajkot   નવા cctv ફૂટેજ સામે આવતા પાટીદાર અગ્રણી જયંતી સરધારાના નિવેદન સામે સવાલ
Advertisement
  1. જયંતી સરધારા અને PI પાદરિયા વિવાદનો મામલો (Rajkot)
  2. વધુ એક CCTV આવ્યા સામે, થયાં ચોંકાવનારા ખુલાસા
  3. CCTV માં જયંતી સરધારા PI પાદરિયા પાસે જઈ અને તેમને સાઈડમાં લઈ જતાં દેખાયા
  4. FIR માં જયંતી સરધારાનાં નિવેદન સામે સવાલ

રાજકોટમાં (Rajkot) BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) પર જીવલેણ હુમલા મામલે વિવાદ ગરમાયો છે. આ મામલે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્યાર હવે હુમલાની ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના પછી જયંતી સરધારાના પોલીસને આપેલા નિવેદન સામે સવાલ ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો - પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ

Advertisement

Advertisement

PI સંજય પાદરિયા પર જયંતી સરધારાના આરોપ

જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક પાટીદાર અગ્રણી જયંતી સરધારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા (PI Sandeep Padaria) દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ જયંતી સરધારા દ્વારા કરાયો હતો. જયંતી સરધારાએ FIR માં નિવેદન આપ્યું હતું કે, PI સંજય પાદરિયા તેમની પાસે આવ્યા હતા અને ત્યાર બાદ માથાકૂટ કરી હતી.

આ પણ વાંચો - PI પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા

જયંતી સરધારાનાં નિવેદન સામે અનેક સવાલ

જો કે, હવે જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં એવું દેખાય છે કે જયંતી સરધારા PI પાદરિયા પાસે જઈ અને તેમને સાઈડમાં લઈ જાય છે. PI સંજય પાદરિયા એ જયંતી સરધારા પાસે નહોતા ગયા પરંતુ, જયંતી સરધારા PI પાદરિયા પાસે ગયા હતા તેવા CCTV સામે આવ્યા છે અને જયંતી સરધાર PI સાથે માથાકૂટ કરતા નજરે પડે છે. આથી,  FIR માં જયંતી સરધારા દ્વારા આપેલા નિવેદન પ્રમાણે CCTV વિપરિત સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ સામે આવતા હવે જયંતી સરધારાનાં નિવેદન સામે અનેક સવાલ ઊભા થયા છે કે શું જયંતી સરધારા પોલીસ અને મીડિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે ?

આ પણ વાંચો - ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કરવું ફરજિયાત બનશે

featured-img
ગુજરાત

VADODARA : બાળકીના ગળામાં ફસાયેલો LED બલ્બ માંડ બહાર કઢાયો

featured-img
ગુજરાત

VADODARA : ઉધારીમાં દારૂ પીતા આધેડની ધૂલાઇ

featured-img
રાષ્ટ્રીય

Bihar માં STFનું એન્કાઉન્ટર, તનિષ્ક શોરૂમ લૂંટનાર ગુનેગાર ચુનમુન ઝાનું મોત

featured-img
રાષ્ટ્રીય

Ladakh માં ભયાનક માર્ગ અકસ્માત, બે સૈનિકોના મોત, સેનાએ ઊંડો શોક વ્યક્ત કર્યો

featured-img
ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ! જાણો કેટલા ડિગ્રી રહેશે તાપમાન

Trending News

.

×