Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Marwadi University : ગુજરાત ફર્સ્ટના સવાલોથી ભાગ્યા મારવાડી યુનિવર્સિટીના સંચાલકો, Video

વિદ્યાના ધામ ગણાતા એવા મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાની સાથો સાથ નશાનું પણ વહેંચાણ થતું હોય તે પ્રકારના ચર્ચા ફરી એક વખત ઉઠી છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત ૧૩ મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા...
Advertisement

વિદ્યાના ધામ ગણાતા એવા મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાની સાથો સાથ નશાનું પણ વહેંચાણ થતું હોય તે પ્રકારના ચર્ચા ફરી એક વખત ઉઠી છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત ૧૩ મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેના અંતર્ગત આખરે ત્રણ મહિના બાદ FSL નો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના PI જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મારવાડી યુનિવર્સિટીના અનેક વિવાદો

Advertisement

વિવાદ - 1
મારવાડી યુનિ.૫ વિદ્યાર્થીઓ દ્વારા સાથી વિદ્યાર્થી ને જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી માર મારવામાં આવ્યો હતો અને રેગિંગ કરવામાં આ મામલે પોલીસ તેમજ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય ની ફરિયાદ પણ નોધાઇ છે.

Advertisement

વિવાદ - 2
મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું.

વિવાદ - 3
મારવાડી યુનિ. બિભત્સ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

વિવાદ - 4
વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં. બીજા વાઇરલ વીડિયોમાં યુવક અને યુવતી લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો : નશામાં ધૂત કારચાલકે 5 લોકોને અડફેટે લીધા, ચખાડ્યો મેથીપાક

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

UP : હડકાયો કુતરો જે ગાયને કરડ્યો, તેનુ જ દુધ પી ગઈ એક મહિલા...પછી થયુ મોત

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
ગુજરાત

સાબરકાંઠામાં 99 લાખનો દારૂ જપ્ત, બુલડોઝરથી કરાયો નાશ

featured-img
ગુજરાત

Gujarat Budget 2025-26: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રાવધાન

featured-img
સ્પોર્ટ્સ

ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

Trending News

.

×