ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : પોલીસ કમિશનરે એક સાથે 8 PI ની આંતરિક બદલીનો કર્યો આદેશ, જાણો કોનું ક્યાં થયું ટ્રાન્સફર ?

 રાજકોટમાં (Rajkot) 8 PI ની એક સાથે આંતરિક બદલીના આદેશ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ આદેશ આપ્યો ક્રાઈમ બ્રાન્ચનાં નવા સેકન્ડ PI તરીકે ડામોરની પસંદગી B ડિવિઝનનાં એસ.એમ. જાડેજાની SOG માં બદલી કરાઈ રાજકોટથી (Rajkot) એક મોટા સમાચાર આવ્યા છે....
11:26 AM Sep 06, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1.  રાજકોટમાં (Rajkot) 8 PI ની એક સાથે આંતરિક બદલીના આદેશ
  2. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ આદેશ આપ્યો
  3. ક્રાઈમ બ્રાન્ચનાં નવા સેકન્ડ PI તરીકે ડામોરની પસંદગી
  4. B ડિવિઝનનાં એસ.એમ. જાડેજાની SOG માં બદલી કરાઈ

રાજકોટથી (Rajkot) એક મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં 8 PI ની એક સાથે બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ (Brijeshkumar Jha) PI ની આંતરિક બદલીઓના આદેશ આપ્યા છે. જે હેઠળ ક્રાઈમ બ્રાન્ચનાં નવા સેકન્ડ PI તરીકે ડામોરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે B ડિવિઝનનાં એસ.એમ. જાડેજાની SOG માં બદલી કરાઈ છે.

આ પણ વાંચો - Kheda : 13 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા અને દંડ

પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ આપ્યા આદેશ

પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ રાજકોટમાં (Rajkot) એક સાથે 8 PI ની બદલીનાં આદેશ કર્યા છે. જે હેઠળ ક્રાઈમ બ્રાન્ચનાં (Crime Branch) નવા સેકન્ડ PI તરીકે ડામોરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્પેશિયલ બ્રાન્ચનાં સુધીર રાણેની B ડિવિઝનમાં (B Division Police) બદલી થઈ છે. B ડિવિઝનનાં એસ.એમ. જાડેજાની SOG માં, મહિલા પોલીસ સ્ટેશનનાં PI આઈ. એન. સાવલિયાની ટ્રાફિક બ્રાન્ચમાં અને ગાંધીગ્રામનાં PI બી.ટી. અકબરીની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Surendranagar : રાસ ગરબા, હુડો રાસ અને પશુ મેળો બનશે આકર્ષણનું કેન્દ્ર, સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત

રાજકોટમાં એક સાથે 8 PI ની આંતરિક બદલી

ઉપરાંત, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટનાં કે.જે. કરપડાને ગાંધીગ્રામ મુકાયા છે. લાઇસન્સ શાખાનાં સી. એચ. જાદવની AHTU માં, DCB નાં સેકન્ડ PI એસ.ડી. ગીલવાને MOB માં મૂકાયા છે. જ્યારે, લીવ રિઝર્વનાં જે. એમ. કૈલાને EOW માં રેગ્યુલર કરાયાં છે.

આ પણ વાંચો - Junagadh : બાંટવા સરાડીયા રોડ પર બની હચમચાવતી એવી ઘટના કે પોલીસે કરી દીધી નાકાબંધી, વાંચો વિગત

Tags :
B Division PoliceCrime BranchGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsPolice Commissioner Brijeshkumar JhaPolice TransferRAJKOTRajkot Police DepartmentSOG
Next Article