Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM નરેન્દ્ર મોદી મા અંબાના દ્વારે, ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી

PM મોદી જગત જનની મા અંબાના દ્વારે અંબાજી મંદિરમાં PM મોદીએ કર્યા દર્શન ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી આશીર્વાદ મેળવ્યા PM મોદીએ ઝીલ્યું લોકોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી અંબાજી ખાતે મા અંબાના...
pm નરેન્દ્ર મોદી મા અંબાના દ્વારે  ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી

PM મોદી જગત જનની મા અંબાના દ્વારે
અંબાજી મંદિરમાં PM મોદીએ કર્યા દર્શન
ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી આશીર્વાદ મેળવ્યા
PM મોદીએ ઝીલ્યું લોકોનું અભિવાદન

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા. અંબાજી નજીક ચિખલા હેલીપેડ ખાતે ​​​​​પીએમ મોદી ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી સડક માર્ગે તેમના કાફલા સાથે રવાના થયા હતા. તેઓ અંબાજીના રસ્તાઓ પર લોકોનું અભિવાદન ઝીલી શક્તિદ્વાર પહોંચ્યા હતા,જ્યાં શંકર ચૌધરી અને હર્ષ સંઘવીએ PMને આવકાર્યા હતા.

Advertisement

વડાપ્રધાન મોદીએ ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી

વડાપ્રધાને રોડ પર ઉભા રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદી મંદિર પહોંચતા મંદિરમાં આદિવાસી નૃત્ય અને આદિવાસી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદીએ ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી અંબાજી મંદિરના ભટજી મહારાજ જોડે આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ખેરાલુના ડભોડા ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવા પહોંચ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.