Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar : કુખ્યાત Bhima Dula ફરી એકવાર પોલીસનાં સંકજામાં! હવે આ કેસમાં થઈ અટકાયત

Porbandar ના કુખ્યાત ભીમા દુલાને લઈ મોટા સમાચાર જામીન પર છૂટ્યા બાદ ફરી ભીમા દુલા પોલીસ સંકજામાં રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં કેસમાં કરી અટકાયત ભીમા દુલા સામે પોલીસ કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો પોરબંદરમાં (Porbandar) કુખ્યાત ગેંગનાં લીડર Bhima Dula ની ફરી...
porbandar   કુખ્યાત bhima dula ફરી એકવાર પોલીસનાં સંકજામાં  હવે આ કેસમાં થઈ અટકાયત
Advertisement
  1. Porbandar ના કુખ્યાત ભીમા દુલાને લઈ મોટા સમાચાર
  2. જામીન પર છૂટ્યા બાદ ફરી ભીમા દુલા પોલીસ સંકજામાં
  3. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં કેસમાં કરી અટકાયત
  4. ભીમા દુલા સામે પોલીસ કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો

પોરબંદરમાં (Porbandar) કુખ્યાત ગેંગનાં લીડર Bhima Dula ની ફરી એકવાર અટકાયત કરવામાં આવી છે. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં એક કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી છે. જણાવી દઈએ કે, ગઈકાલે મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી જ્યારે આજે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા અંગે મોટા સમાચાર, ગઈકાલે ધરપકડ, આજે જામીન!

Advertisement

પોલીસે પ્રોહિબિશનનાં કેસમાં કરી અટકાયત

પોરબંદરમાં (Porbandar) ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાને (Bhima Dula Odedara) પોલીસે ફરી એકવાર સકંજામાં લીધો છે એટલે કે એકવાર ફરી ભીમા દુલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી મુજબ, પ્રોહિબિશનનાં એક કેસમાં રાણાવાવ પોલીસે ( Ranawav Police) તેની અટકાયત કરી છે. જો કે, ભીમા દુલા ઓડેદરા પર પોલીસની કડક કાર્યવાહીથી પોરબંદરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ

જામીન પર છૂટ્યા બાદ ફરી ભીમા દુલા પોલીસ સંકજામાં

જણાવી દઈએ કે, ગઈકાલે મારામારીનાં કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે કોર્ટથી ભીમા દુલાને જામીન મળ્યા હતા. પરંતુ, જામીન પર છૂટ્યા બાદ ભીમા દુલા ફરી રાણાવાવ પોલીસના સંકજામાં આવ્યો છે. ગઈકાલે હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે રાણાવાવ પોલીસે ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા (Lakhman Odedara) અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે ગનો નોંધ્યો હતો અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા (Bhima Dula Odedara) સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Amreli : આંબરડી ગામે પરિવાર પર આભ ફાટ્યું! 2 માસૂમ સહિત 5 સભ્યોને ગુમાવ્યાં

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajkot Lok Mela : લોકમેળો યોજાશે કે નહીં ? ઓલ ગુજરાત મેળા એસોસિએશને કહી આ વાત

featured-img
આંતરરાષ્ટ્રીય

કેનેડામાં મજા કરી રહેલા આ 26 ખાલિસ્તાનીઓ અચાનક કેમ ટેન્શનમાં આવી ગયા?

featured-img
ગુજરાત

Surendranagar : ટ્રેક્ટર-બાઈક ધડાકાભેર અથડાયા, મહિલા સહિત બેનાં ઘટના સ્થળ પર જ મોત

featured-img
સ્પોર્ટ્સ

BCCI એ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

featured-img
રાજકોટ

Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!

featured-img
રાષ્ટ્રીય

Tahawwur Rana પરિવાર સાથે કરી શકશે વાત, કોર્ટે રાખી આ શરત

Trending News

.

×