ચકલી પણ વિશાળ વિમાનને ક્રેશ કેવી રીતે કરાવે છે અને તેને કેવી રીતે રોકી શકાય? જાણો
- Birds Engine ના પંખાને ભારે નુકસાન પહોંચાડે છે
- Birds ના હુમલાથી નાના વિમાનોને વધુ નુકસાન થાય છે
- Engine પર ચિકનને ફેંકીને તેની સલામતીનું પરીક્ષણ કરે છે
Plane Crash Bird Strike : છેલ્લા 24 કલાકોમાં વિશ્વામાં 4 એવા વિનાશકારક વિમાન અકસ્માત નોંધાયો છે. જેણે દુનિયામાં દરેક લોકોને સ્તબ્ધ કરી દીધા છે. જેના કારણે વિમાન સુરક્ષાને લઈ વિશ્વભરમાં એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. જોકે આ અકસ્તનું કારણ પંખીઓ સામે આવ્યા છે. કારણ કે... પંખી વિમાનના પંખામાં આવી જતા દુર્ઘટના સર્જાય છે. તો જ્યારે Birds એરક્રાફ્ટ સાથે અથડાય છે, ત્યારે તેને Bird Strike કહેવામાં આવે છે.
Birds Engine ના પંખાને ભારે નુકસાન પહોંચાડે છે
તો વિમાનમાં ટેક-ઓફ અને લેન્ડિંગ વખતે Birdsની ટક્કર મોટે ભાગે થાય છે. જોકે, દરેક Birds ના અથડાવવાથી વિમાન ક્રેશ થતું નથી. પરંત કેટલાક કિસ્સાઓમાં આ ઘટના મુખ્ય કારણ બને છે. જ્યારે Birds પ્લેનના એન્જીનમાં ઘૂસી જાય તો તે એન્જીનને નુકસાન પહોંચાડી શકે છે. Engine માં ફસાયેલા Birds Engine ના પંખાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ Engine નિષ્ફળતાનું કારણ બની શકે છે.
Birdsના હુમલાથી નાના વિમાનોને વધુ નુકસાન થાય છે
આવી સ્થિતિમાં પાઇલોટ્સ પ્લેનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરે છે. Birds ના હુમલાથી નાના વિમાનોને વધુ નુકસાન થાય છે. જોકે, Boeing 737 અને Airbus A320 જેવા મોટા પેસેન્જર એરક્રાફ્ટ એક જ Engine પર સુરક્ષિત રીતે ઉતારવામાં સક્ષમ છે. પરંતુ ટેક-ઓફ અને લેન્ડિંગ વખતે Birds ની ટક્કર પાઈલટનું ધ્યાન ભંગ કરી શકે છે. જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. એરપોર્ટની આસપાસ Birds ની હાજરી એ Birds ના અથડાવાનું સૌથી મોટું કારણ છે.
Engine પર ચિકનને ફેંકીને તેની સલામતીનું પરીક્ષણ કરે છે
ભારતમાં Ministry of Civil Aviation અને DGC એ વન્યજીવોની હડતાલને પ્રાથમિકતા આપી છે. એરપોર્ટની આસપાસ Birds અને પ્રાણીઓની હાજરી ઘટાડવા માટે નિયમિત તપાસ કરવામાં આવે છે. આધુનિક જેટલાઇનર્સમાં ટર્બોફન Engine હોય છે. જેમાં Birds સાથે અથડાવાથી ભારે નુકસાન થાય છે. Engine ઉત્પાદકો હાઇ-સ્પીડ Engine પર ચિકનને ફેંકીને તેની સલામતીનું પરીક્ષણ કરે છે.
આ પણ વાંચો: Plane Crash:પુતિને કઝાકિસ્તાન વિમાન દુર્ઘટના બદલ માંગી માફી!