Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan: પાકિસ્તાનની હાલત અત્યારે બદથી બત્તર, કેળાના પ્રતિ ડઝનના ભાવ 300 રૂપિયા

Pakistan: પાકિસ્તાનની હાલત અત્યારે ખુબ જ ખરાબ ચાલી રહીં છે. છતાં પણ ત્યાંના લોકો પાકિસ્તાનની ભારત સાથે સરખામણી કરે છે. પહેલા તો તે લોકોને પોતાની હાલત સુધારવાની જરૂર લાગી રહીં છે. મહત્વની વાત તો એ છે કે,પાકિસ્તાનીઓ પોતાના દેશને ભારત...
pakistan  પાકિસ્તાનની હાલત અત્યારે બદથી બત્તર  કેળાના પ્રતિ ડઝનના ભાવ 300 રૂપિયા
Advertisement

Pakistan: પાકિસ્તાનની હાલત અત્યારે ખુબ જ ખરાબ ચાલી રહીં છે. છતાં પણ ત્યાંના લોકો પાકિસ્તાનની ભારત સાથે સરખામણી કરે છે. પહેલા તો તે લોકોને પોતાની હાલત સુધારવાની જરૂર લાગી રહીં છે. મહત્વની વાત તો એ છે કે,પાકિસ્તાનીઓ પોતાના દેશને ભારત કરતા સારો દેશ માને છે, પરંતુ હવે તે લોકો ધીમે ધીમે સત્યનો સામનો કરવા લાગ્યાં છે. હાલમાં પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સ્થિતિ એવી છે કે ઘણા ભાગોમાં લોકો ખાવા માટે પણ તરસી રહ્યા છે. જ્યારે તે ભાગોમાં જ્યાં પરિસ્થિતિ થોડી સારી છે, ત્યાં ખોરાકની ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તાની નથી.

Advertisement

પાકિસ્તાનમાં ફળોના ભાવ આસમાને પહોંચી ગયાં

એક રિપોર્ટ પ્રમાણે અત્યારે પાકિસ્તા (Pakistan)ના લોકોને ખાવા માટેના પણ ફાંફા છે. ત્યાને એક વ્યક્તિએ કહ્યું કે, ભારતીય ફલો પાકિસ્તાની ફળો કરતા વધારે સારા હોય છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ફળોને લઈને એક વ્યક્તિને સવાલ પુછવામાં આવ્યો હતો.કારણ કે, અત્યારે પાકિસ્તાનમાં ફળોના ભાવ આસમાને પહોંચી ગયાં છે. કારણ કે, અહીં એક ડઝન કેળાના ભાવ 250થી 300 રૂપિયા છે. જેથી ત્યાના લોકો અત્યારે ખુબ જ પરેશાની ભોગવી રહ્યાં છે.

Advertisement

પાકિસ્તાની લોકોના કહેવા પ્રમાણે કોઈ પણ ફળ હોય, સફરજન હોય કે કેરી, તેના તમામ ફળ સારા હોય છે. ભારતીય ફળોની કિંમત પણ પાકિસ્તાની ફળો કરતાં ઓછી છે. આ હિંદુ-મુસ્લિમ સંઘર્ષના કારણે જ વિધાનસભામાં બેઠેલા લોકોમાં અણબનાવ સર્જાયો છે.

Advertisement

કેળાની કિંમત 250થી 300 પ્રતિ ડઝન

એક પાકિસ્તાની નાગરિકે જણાવ્યું કે, અત્યારે પાકિસ્તાન (Pakistan)માં ફળોના ભાવ ખુબ જ વધી ગયા છે. અત્યારે કેળાની કિંમત 250થી 300 પ્રતિ ડઝનના ચાલી રહ્યા છે. મતલબ કે પાકિસ્તાનમાં ફળો ખાવા પણ ખુબ જ મોંધા થઈ ગયાં છે. સામાન્ય વ્યક્તિ માટે તો ફળો ખોવા પણ સ્વપ્ન સમાન થઈ ગયાં છે. વ્યક્તિનું કહેવું છે કે દુકાનો પર આવતા લોકો મધ્યમ કદના કેળાની કિંમત 110 થી 120 રૂપિયાની આસપાસ રાખે છે. જો આપણે આ દરે કેળા વેચીએ છીએ, તો અમને બિલકુલ નફો થતો નથી.

પાકિસ્તાનની હાલત અત્યારે ખુબ જ ખરાબ

પાકિસ્તાનની લોકોનું એવું માનવું છે કે, સરકારે નાગરિકોના નુકસાન કે, નફા સાથે કોઈ લેવા દેવા છે નહીં. નોંધનીય છે કે, અત્યારે પાકિસ્તાનની હાલત ખુબ જ ખરાબ ચાલી રહીં છે. આવું ખુદ પાકિસ્તાની નાગરિકો જ કહીં રહ્યાં છે. આ તો અહીં માત્ર ફળોની જ વાત કરવામાં આવી છે. હજી તો એવા ઘણા ક્ષેત્રો એવા છે જેમાં પાકિસ્તાનની સાચી હકીકત દર્શાવી શકાય છે. તેનો મતલબ એ છે કે, પાકિસ્તાન માત્ર હવામાં વાતો જ કરે છે, બાકી ત્યાની વાસ્તવિક સ્થિતિ તો ખુબ જ ખરાબ ચાલી રહીં છે.

આ પણ વાંચો: Time to Stop in 2029: શું 2029 માં કોઈ મોટો સંકટ આવવાનો છે? સ્માર્ટફોન અને કમ્પ્યુટર પણ થઈ જશે બંધ!

આ પણ વાંચો: South Africa Bus Accident: દક્ષિણ આફ્રિકામાં એક બસને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 45 લોકોને કરુણ મોત

આ પણ વાંચો: જાણો World Theatre Day નો સંપૂર્ણ ઇતિહાસ અને ભારતીય રંગમંચની રોચક વાતો

Tags :
Advertisement

Trending News

.

×