Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vapi : લ્યો બોલો...હવે ધોળા દિવસે આદુ અને કાંદાની પણ ચોરી...

શાકભાજીના ભાવ વધતા હવે ચોરો શાકભાજીની પણ ચોરી કરવા લાગ્યા વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં ધોળા દિવસે ડુંગળી અને આદુની ચોરી સબ્જી ચોરીની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ Vapi : હવે શાકભાજીના ભાવ આસમાને જતા શાકભાજી માર્કેટમાંથી શાકભાજીની પણ...
11:49 AM Sep 18, 2024 IST | Vipul Pandya
VALSAD CHORI

Vapi : હવે શાકભાજીના ભાવ આસમાને જતા શાકભાજી માર્કેટમાંથી શાકભાજીની પણ ચોરી થતી હોય તેવી ઘટના સામે આવી છે. વાપી (Vapi)ના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં ધોળા દિવસે ડુંગળી અને આદુની ચોરી થઇ હતી.

શાકભાજીના ભાવ વધતા હવે ચોરો શાકભાજીની પણ ચોરી કરવા લાગ્યા

શાકભાજીના વેપારીઓને સાવચેત રહેવાની ચેતવણી આપતો એક કિસ્સો વાપીમાં બહાર આવ્યો છે. શાકભાજીના ભાવ વધતા હવે ચોરો શાકભાજીની પણ ચોરી કરવા લાગ્યા છે. વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં હવે ધોળા દિવસે કાંદા અને આદુની ચોરી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો---VADODARA : "મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ પણ કંઇ...", ધમકી આપતા ફરિયાદ

એક શખ્સ કાંદાની બોરી માથે ઉંચકીને લઇ જતો જોવા મળે છે

શાકભાજીના ભાવ આસમાને પહોંચતા સબ્જી ચોરીની ઘટના બની છે. વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં સબ્જી ચોરોએ દુકાનોમાંથી કાંદા અને આદુની ચોરી કરી છે. સીસી ટીવીમાં જોવામળે છે કે એક દુકાનમાં બે શખ્સ પ્રવેશે છે અને ધોળા દિવસે આદુની ચોરી કરે છે જ્યારે બીજા સીસી ટીવીમાં જોવા મળે છે કે એક શખ્સ કાંદાની બોરી માથે ઉંચકીને લઇ જતો જોવા મળે છે

સબ્જી ચોરીની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સબ્જી ચોરીની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ભાવ વધતાં સબ્જી ચોરીની ઘટના બની છે જેથી દુકાનદારો પણ પરેશાન થઇ ગયા છે.

આ પણ વાંચો----Patan માં ખુદ ધારાસભ્ય રખડતા ઢોર પકડવા નિકળ્યા....

આ પણ વાંચો---Bharuch : હિન્દુ નામથી ઓળખ આપી 2 વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી બહેનોનું અપહરણ કરી પીંખી નાંખી

આ પણ વાંચો---Junagadh : PM મોદીને લખેલા જવાહર ચાવડાના પત્રે રાજકારણ ગરમાવ્યું! આ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો---Dahod: આ પરિવાર સાથે PM Modi નો છે ખાસ ઘરોબો, પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ

Tags :
gingerGujarat FirstOnionStealing vegetablesvapiVegetables
Next Article