Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nitin Gadkari Noticed Issued: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયરામ રમશેને મોકલી નોટિસ

Nitin Gadkari Noticed Issued: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge) અને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ (Jairam Ramesh) ને કાનૂની નોટિસ મોકલી છે. તેમના કહ્યા પ્રમાણે કોંગ્રેસ તેમના નિવેદનોને વિકૃત કરીને લોકોને...
nitin gadkari noticed issued  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયરામ રમશેને મોકલી નોટિસ

Nitin Gadkari Noticed Issued: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge) અને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ (Jairam Ramesh) ને કાનૂની નોટિસ મોકલી છે. તેમના કહ્યા પ્રમાણે કોંગ્રેસ તેમના નિવેદનોને વિકૃત કરીને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગવા કહ્યું છે.

Advertisement

  • કોંગ્રેસ દ્વારા નીતિન ગડકરીનો વીડિયો જાહેર કરાયો
  • ભાજપની એકતામાં તિરાડ પાડવાનો નિરર્થક પ્રયાસ
  • ઇન્ટરવ્યુને ગેરમાર્ગે દોરી શકાય તે રીતે જાહેર કરાયો

ગડકરીના વકીલ બલેન્દુ શેખરે કહ્યું કે કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ X પર કરેલી પોસ્ટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) વિશે જે માહિતી લોકો સામે મૂકવામાં આવી હતી. તેને જોઈને નીતિન ગડકરી (Nitin Gadkari) અને તેમના વકીલ બંને ચોંકી ગયા હતા.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge) અને જયરામ રમેશે એક ન્યુઝ પોર્ટલ પર નીતિન ગડકરીના બયાનને 19 સેકન્ડના વીડિયો ક્લિપમાં યોગ્ય સંદર્ભ અને અર્થને છુપાવીને પોસ્ટ કરવામાં આવી હતી.

Advertisement

ભાજપની એકતામાં તિરાડ પાડવાનો નિરર્થક પ્રયાસ

Advertisement

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જનતાની નજરમાં ગડકરીની બદનામી ઊભી કરવાના એકમાત્ર ઈરાદા અને ગુપ્ત ઈરાદાથી જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, આ BJP એકતામાં દરાર ઊભી કરવાનો નિરર્થક પ્રયાસ છે.

ઇન્ટરવ્યુને ગેરમાર્ગે દોરી શકાય તે રીતે જાહેર કરાયો

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નીતિન ગડકરી (Nitin Gadkari) ઈન્ટરવ્યુને BJP અને BJP ની જનતાને ગેરમાર્ગે લઈ જવાના ઈરાદા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ વીડિયો વાસ્તવિકતાના ભાગરૂપે તદ્નન વિરુદ્ધ છે.

આ પણ વાંચો: Aatmanirbharta in Defence: ભારતીય સંરક્ષણ સરકારે 39, 125.39 કરોડના નવા કરારો કર્યા સાઈન

Tags :
Advertisement

.