Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET-PG ની આજે પરીક્ષા,રાજ્યના 11 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે

બે વખત મોકૂફ રહેલી NEET-PGની આજે પરીક્ષા રાજ્યના 11 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે રાજ્યમાં પ્રથમવાર આજે બે શિફ્ટમાં ટેલ્ટ લેવાશે   NEET PG Exam : આજે NEET PGની પરીક્ષા (NEET PG Exam)બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટની પરીક્ષા...
neet pg ની આજે પરીક્ષા રાજ્યના 11 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે
Advertisement
  1. બે વખત મોકૂફ રહેલી NEET-PGની આજે પરીક્ષા
  2. રાજ્યના 11 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે
  3. રાજ્યમાં પ્રથમવાર આજે બે શિફ્ટમાં ટેલ્ટ લેવાશે

NEET PG Exam : આજે NEET PGની પરીક્ષા (NEET PG Exam)બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટની પરીક્ષા સવારે 9 થી 12:20 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 3:30 થી 7 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે 2 લાખથી વધુ ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Advertisement

Advertisement

500 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે

આ પરીક્ષા 185 શહેરમાં કુલ 500 કેન્દ્રો પર યોજાશે. ધ્યાનમાં રાખો કે પરીક્ષા ફક્ત અંગ્રેજી ભાષામાં જ હશે. અહીં 800 ગુણના કુલ 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. આવી સ્થિતિમાં, પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો પરીક્ષા માટે જતી વખતે નીચે આપેલા દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલવું જોઈએ નહીં. આ વિના તમને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

આ પણ  વાંચો -Narmada river: નર્મદા ડેમ છલકાયો!સિઝનમાં પહેલીવાર પાંચ દરવાજા ખોલાયા

એડમિટ કાર્ડ ફરજિયાત

ઉમેદવારોને પ્રવેશ કાર્ડ વિના NEET PG પરીક્ષા માટે પરીક્ષા હોલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ, પરીક્ષા કેન્દ્રનું નામ, પરીક્ષા કેન્દ્રનું શહેર, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી સહિતની સંપૂર્ણ માહિતી દાખલ કરવામાં આવે છે. પરીક્ષા માટે જતી વખતે, એડમિટ કાર્ડ સાથે નીચે આપેલા દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલશો નહીં.

આ પણ  વાંચો -Ahmedabad: માણેકચોક બજારમાં ખાવા-પીવા માટે જતાં હોવ તો ચેતજો!

આ જરુરી દસ્તાવેજો સાથે રાખો

  1. બારકોડ એડમિટ કાર્ડ
  2. પ્રોવિજનલ SMC
  3. NMC રજિસ્ટ્રેશનની કોપી
  4. આધાર કાર્ડ
  5. પાન કાર્ડ
  6. પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ

આ પણ  વાંચો -

આ વસ્તુ પર પ્રતિબંધ

ધ્યાનમાં રાખો કે પરીક્ષા કેન્દ્રમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ખાદ્યપદાર્થો, બેન્ડ બેગ, બેલ્ટ, વીંટી, કેપ, બ્રેસલેટ, નોઝ પિન, ગળાની ચેન અને અન્ય ઘરેણાં લઈ જવાની મનાઈ છે. આવા ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો પરીક્ષા હોલની અંદર આ તમામ વસ્તુઓ સાથે પકડાય તો કાર્યવાહી થઈ શકે છે.

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump ના શપથ ગ્રહણ માટે માત્ર થોડા કલાકો... 100 ફાઇલો તૈયાર કરાઇ

featured-img
સ્પોર્ટ્સ

IND Vs PAK Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચમાં પિચ કેવી હશે? ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુબઈના ક્યુરેટરનો ખુલાસો

featured-img
ગુજરાત

Patan: ગોગા મહારાજનો 25મો ત્રિ-દિવસીય રજત જયંતિ મહોત્સવ, મુખ્યમંત્રીની રહીં ખાસ ઉપસ્થિતિ

featured-img
રાષ્ટ્રીય

Weather News: યુપી-હરિયાણા સહિત આ રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા અને વીજળી પડવાની આગાહી

featured-img
સુરત

Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 20 January 2025: આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, કારકિર્દીમાં સફળતા મળશે

×

Live Tv

Trending News

.

×