Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Neena Gupta એ 65 વર્ષની ઉંમરે Bald Witch નું સ્વરૂપ કર્યું ધારણ

Neena Gupta As Ganji Chudail : જો કે આ Neena Gupta નો પ્રમોશનલ વિડીયો લાગે છે
neena gupta એ 65 વર્ષની ઉંમરે bald witch નું સ્વરૂપ કર્યું ધારણ
Advertisement
  • Neena Gupta પોતાને Gen Z ચૂડેલ તરીકે ઓળખાવી રહી
  • જો કે આ Neena Gupta નો પ્રમોશનલ વિડીયો લાગે છે
  • દમદાર અભિનયથી લોકોના દિલમાં ઊંડી છાપ છોડી છે

Neena Gupta As Ganji Chudail : હાલમાં, બોલીવૂડ ફિલ્મમાં એક અદાકાર 90 ના દાયકા બાદ ફરી એકવાર ધમાલ મચાવી રહી છે. ત્યારે આ અભિનેત્રી ફરી એકવાર પોતાના અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. જોકે અભિનેત્રીનો આ લૂક જોઈને તેના ચાહકો ઉપરાંત તમામ લોકો ચોંકી રહ્યા છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે, આ કિરદાર વિદેશની એક ફિલ્મથી પ્રરિત છે. તેમ છતાં હાલમાં, બોલીવૂડમાં દરેક લોકો આ અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે.

Neena Gupta પોતાને Gen Z ચૂડેલ તરીકે ઓળખાવી રહી

આ અભિનેત્રીનું નામ Neena Gupta છે. હાલમાં તેણી એક લીલી કરની ચૂડેલના અવતારમાં સોશિયલ મીડિયા ઉપર ધમાલ માચાવી રહી છે. ત્યારે Neena Gupta પોતાને Gen Z ચૂડેલ તરીકે ઓળખાવી રહી છે. જે રીતે Neena Gupta એ મેકઓવર કર્યું છે, તેને જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે. તો Neena Gupta એ તેના આ નવા અંદાજને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તે ઉપરાંત આ લૂક માટે તેને કેવી રીતે મેકઅપ કરવામાં આવ્યો હતો. તેનો પણ એક વીડિયો શેર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: Naga Chaitanyaને સાસરિયાઓએ આપી કરોડોની ગિફ્ટ...

Advertisement

 

View this post on Instagram

 

A post shared by YouTube India (@youtubeindia)

જો કે આ Neena Gupta નો પ્રમોશનલ વિડીયો લાગે છે

Neena Gupta દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં 3 છોકરીઓ તેને આ લૂક આપવાની તૈયારી કરી છે. જોકે આ વીડિયોને યૂટ્યૂબ પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે યુટ્યુબમાં લખવામાં આવ્યું છે કે, ભૂત આઇકોનિકથી યુવા આઇકોનિક સુધી, આ Gen Z ચૂડેલ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ ઘણા સેલેબ્સ અને ફેન્સ તરફથી કોમેન્ટ આવી રહી છે. Neena Gupta ને જોઈને બધા ચોંકી ગયા. જો કે આ Neena Gupta નો પ્રમોશનલ વિડીયો લાગે છે. જોકે અભિનેત્રીએ આ વિશે વધુ વાત કરી નથી.

દમદાર અભિનયથી લોકોના દિલમાં ઊંડી છાપ છોડી છે

તેની કારકિર્દી વિશે વાત કરીએ તો Neena Gupta એ તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ, 1 ફિલ્મફેર અને 2 ફિલ્મફેર ઓટીટી એવોર્ડ જીત્યા છે. તે ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે અને દરેક વખતે તે પોતાના અલગ-અલગ રોલથી બધાના દિલ જીતી લે છે. હાલમાં જ તે મલયાલમ વેબ સિરીઝ 1000 બેબીઝમાં જોવા મળી હતી. તો તે પહેલા તેણે ઉત્તિ, વધ, પંચાયત જેવા મોટા પ્રોજેક્ટમાં દમદાર અભિનયથી લોકોના દિલમાં ઊંડી છાપ છોડી છે.

આ પણ વાંચો: Weekend Ka Vaar : શું તૂટી જશે શિલ્પા અને કરણવીરની મિત્રતા? જુઓ Video

Tags :
Advertisement

Related News

featured-img
Top News

દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
રાષ્ટ્રીય

Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર

×

Live Tv

Trending News

.

×