Nasa ની એક ભૂલથી મંગળ ઉપર માનવજીવન થઈ ખતમ, જાણો કેવી રીતે
- વાઈકિંગ સ્પેસક્રાફ્ટ Mars ઉપર મોકલવામાં આવ્યા હતા
- ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર
- Mars વિના પાણી જીવન જીવવાનું શીખવે છે
Nasa Viking missions On Mars : Mars ને લઈ લોકો અને વૈજ્ઞાનિકોમાં દિવસે અને દિવસે રુચી વધતી જાય છે. કારણ કે... આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની મદદથી આજે આપણે મંગળની ગતિવિધિઓ વિશે જાણી શકીએ છીએ. તે ઉપરાંત એલોન મસ્ક જેવા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ Mars ઉપર માનવીય જીવનને સક્ષમ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી એવી કોઈ માહિતી સ્પષ્ટ રીતે સામે આવી નથી. જેમાં દર્શાવવામાં આવ્યું હોય કે Mars ઉપર ચોક્કસ રીતે માનવીય જીવન શક્ય છે.
વાઈકિંગ સ્પેસક્રાફ્ટ Mars ઉપર મોકલવામાં આવ્યા હતા
પરંતુ હલામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આશરે 5 દશક પહેલા નાસા દ્વારા Mars ઉપર માનવીય જીવનના આધારસ્તંભને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તો 1970 માં નાસાના વૈજ્ઞાનિકો દ્વારા વાઈકિંગ સ્પેસક્રાફ્ટ Mars ઉપર મોકલવામાં આવ્યા હતા. તો વાઈકિંગ લૈન્ડર્સએ Mars ની સપાટી ઉપર પ્રદક્ષિણા અને ઉભા રહી શકે છે. તે સમય સુધી Mars ઉપર માનવીય વસવાટ શક્ય હતું. પરંતુ વાઈકિંગ લૈન્ડર્સને કારણે તે નષ્ટ થઈ ગયું. આ અંગે દાવો astrobiologist Dirk Schulze-Makuch એ કર્યો છે.
આ પણ વાંચો: 80 કલાક સુધી કામ કરી શકે તેવા કર્મચારીઓની અમેરિકાના રાષ્ટ્રપતિને જરૂર
"According to Dirk Schulze-Makuch, an astrobiologist at the Technische Universität Berlin... Viking may indeed have discovered life on Mars, but the water-based nature of its life-detection experiments might have unintentionally killed it." - @SPACEdotcom https://t.co/zo14ogtwth pic.twitter.com/mKFYdnpXsa
— RealClearScience (@RCScience) November 17, 2024
ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર
તો Viking missions દરમિયાન કરવામાં આવેલા પ્રયોગમાંથી એક Gas Chromatography Mass Spectrometry પણ હતું. ત્યારે Mars ઉપર ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્ષ મળી આવ્યા હતા. પરંતુ ત્યારે આ વાતને માનવ દ્વારા ઉત્પાદન થયેલા પદાર્થ ગણાવીને નકારી કાઢ્યા હતા. તો હાલમાં, એવું સામે આવ્યું છે કે, ક્લોરીનયુક્ત કાર્બનિક પદાર્થ મંગળ ગ્રહ ઉપર પહેલાથી હાજર છે. હવે, વિવિધ પ્રયોગ દ્વારા માલૂમ પડી રહ્યું છે કે, Viking missions ને કારણે કાર્બનિક પદાર્શ સળગીને રાખ થઈ ગયા હતા.
Mars વિના પાણી જીવન જીવવાનું શીખવે છે
Gas Chromatography Mass Spectrometry ના પ્રયોગના કારણે Mars માં માનવજીવન નષ્ટ થયું છે. તો Dirk Schulze-Makuch ના જણાવ્યા અનુસાર, પાઈરોલિટિલ પ્રયોગ દરમિયાન Mars ના નમૂનાઓને પાણીમાં ભેળવવામાં આવ્યા હતા. ત્યારે આપણે માન્યું હતું કે, Mars ઉપર જીવન શક્ય છે અને પૃથ્વીની જેમ પાણી દ્વારા શક્ય છે. પરંતુ અત્યારે અનેક પ્રયોગમાં સાબિત થયું છે કે, Mars ઉપર પાણી વિના પણ જીવન શક્ય છે. Mars વિના પાણી જીવન જીવવાનું શીખવે છે.
આ પણ વાંચો: ISRO અને NASA એ મળી કુદરતી આફતોને નાકામ કરતું સેટેલાઈટ બનાવ્યું