Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Motorola એ સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ,જાણો કિંમત અને ફીચર્સ

Motorola Edge 50 Neo 5G ભારતમાં થયો લોન્ચ 50MP કેમેરા, 8GB રેમ, વાયરલેસ ચાર્જિંગની સુવિધા Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે.   Motorola Edge 50 Neo 5G સ્માર્ટફોન (5G smartphone)ભારતમાં લોન્ચ...
04:53 PM Sep 17, 2024 IST | Hiren Dave

 

Motorola Edge 50 Neo 5G સ્માર્ટફોન (5G smartphone)ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલા(Motorola)નો આ સ્માર્ટફોન IP68 રેટિંગ, વાયરલેસ ચાર્જિંગ જેવા મજબૂત ફીચર્સ સાથે આવે છે. કંપની ભારતમાં આ સીરીઝમાં એજ 50 અને એજ 50 અલ્ટ્રાને લોન્ચ કરી ચૂકી છે. મોટોરોલા છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય બજારમાં ઘણા મિડ અને બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આવો, ચાલો જાણીએ Motorolaના આ નવા મિડ-બજેટ ફોન વિશે...

 

Motorola Edge 50 Neo 5G ની કિંમત

આ મોટોરોલા સ્માર્ટફોન માત્ર એક સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 8GB RAM 256GB.આ ફોનની કિંમત 23,999 રૂપિયા છે. તે ચાર રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે - નોટિકલ બ્લુ, પોઇન્સિયાના, લાટ્ટે અને ગ્રિસેલ. આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ 24મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર આયોજિત કરવામાં આવશે. કંપની ફોનની ખરીદી પર 1,000 રૂપિયાનું ફ્લેટ બેંક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

આ પણ  વાંચો -JIO ની સેવાઓ અચાનક થઇ ઠપ્પ, સોશિયલ મીડિયામાં JioDown ટ્રેન્ડિંગમાં

 

Motorola Edge 50 Neo 5G ના ફીચર્સ  વિશે

આ પણ  વાંચો -Redmi: ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી, જાણો તમામ ફીચર્સ

ડાયમેન્શનની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 154.1 mm, પહોળાઈ 71.2 mm, જાડાઈ 8.1 mm અને વજન 171 ગ્રામ છે. આ ફોન IP68 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને પાણીથી રક્ષણની ખાતરી આપે છે. આ ફોન MIL-STD 810H પ્રમાણપત્ર સાથે આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ સિમ, 5G SA/NSA, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, GPS અને USB ટાઇપ સી પોર્ટનો સમાવેશ થાય છે.

Tags :
MotorolaMotorola Edge 50 Neo 5GMotorola Edge 50 Neo 5G batteryMotorola Edge 50 Neo 5G cameraMotorola Edge 50 Neo 5G featuresMotorola Edge 50 Neo 5G launched in IndiaMotorola Edge 50 Neo 5G priceMotorola Edge 50 Neo 5G specs
Next Article