ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Monsoon 2023 : દેશના 80% વિસ્તારોમાં પહોંચ્યુ ચોમાસું

દેશના લગભગ 80 ટકા વિસ્તારોમાં વરસાદ પહોંચી ચુક્યું છે. જે ખેડૂતો માટે સારા સમાચાર બરાબર છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ સમગ્ર દેશને આવરી લેશે. સારી વાત એ છે કે સમગ્ર દેશમાં ચોમાસું પહોંચવામાં જે સમય લાગે છે તેના કરતાં આ વખતે...
06:08 PM Jun 29, 2023 IST | Hardik Shah

દેશના લગભગ 80 ટકા વિસ્તારોમાં વરસાદ પહોંચી ચુક્યું છે. જે ખેડૂતો માટે સારા સમાચાર બરાબર છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ સમગ્ર દેશને આવરી લેશે. સારી વાત એ છે કે સમગ્ર દેશમાં ચોમાસું પહોંચવામાં જે સમય લાગે છે તેના કરતાં આ વખતે તે એક સપ્તાહ વહેલું ચાલી રહ્યું છે. બુધવારે ચોમાસું રાજસ્થાનના બિકાનેર, હરિયાણાના નારનોલ અને પંજાબના ફિરોઝપુરમાં એક સાથે પ્રવેશ્યું હતું. આ જાણકારી IMD દ્વારા આપવામાં આવી છે. આ સાથે ચોમાસાના વરસાદની ઉણપ પણ ઝડપથી ઘટી રહી છે. ચોમાસામાં વિલંબના કારણે વરસાદનો અભાવ જોવા મળ્યો હતો. પરંતુ દેશભરમાં સરેરાશ વરસાદ પર નજર કરીએ તો ઉણપ ઝડપથી ઘટી રહી છે. હવે આ અછત ઘટીને 16 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચો - રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આપી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
heavy rainheavy rains in indiaindian monsoonMonsoon 2023monsoon in indiaRainrain in india
Next Article