Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MCD નો એક્શન મોટ ઓન, 13 ગેરકાનૂની કોચિંગ સેન્ટર કર્યા સીલ

MCD Seals Illegal Basements: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ નિયમોનું ઉલ્લંઘન કરનારા Coaching center સામે કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે... Raus IAS Coaching center ના Basement માં પાણી ભરાવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતાં. ત્યારે દિલ્હીમાં Basement ની...
12:07 AM Jul 29, 2024 IST | Aviraj Bagda
MCD Seals ‘Illegal’ Basements Of Three IAS Coaching Centres, Blames Encroachments For Waterlogging

MCD Seals Illegal Basements: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ નિયમોનું ઉલ્લંઘન કરનારા Coaching center સામે કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે... Raus IAS Coaching center ના Basement માં પાણી ભરાવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતાં. ત્યારે દિલ્હીમાં Basement ની અંદર ગેરકાયદેસર રીતે કાર્યરત સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે MCD એ ગયા વર્ષે આવા Coaching center નો સર્વે હાથ ધર્યો હતો.

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં 27 જુલાઈએ ભારે વરસાદ બાદ Raus IAS Coaching center ના ભોંયતળિયામાં પાણી ભરાઈ જવાની ઘટનાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. MCD ના બિલ્ડિંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે. તો Basement નો દુરુપયોગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે.

આ Coaching centerને સીલ કરવામાં આવ્યા હતા

આ પણ વાંચો: દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ, કરી આ ખાસ માગ!

Tags :
civil service coachingDelhiDelhi coaching centreDelhi IAS Coaching Centre deathDelhi IAS students deathfloodingGujarat FirstIAS Coaching CentresIAS Coaching Centres Illegal BasementsIllegal basementsMCD Seals Illegal Basementsmukherjee nagarMunicipal Corporation of DelhiRajinder nagarRau's IAS coaching instituteRau's IASupsc aspirant deathUPSC aspirantsUPSC STUDENTS
Next Article