MCD નો એક્શન મોટ ઓન, 13 ગેરકાનૂની કોચિંગ સેન્ટર કર્યા સીલ
MCD Seals Illegal Basements: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ નિયમોનું ઉલ્લંઘન કરનારા Coaching center સામે કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે... Raus IAS Coaching center ના Basement માં પાણી ભરાવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતાં. ત્યારે દિલ્હીમાં Basement ની અંદર ગેરકાયદેસર રીતે કાર્યરત સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે MCD એ ગયા વર્ષે આવા Coaching center નો સર્વે હાથ ધર્યો હતો.
Rules का Violation कर Basement में चल रहे Coaching Centres पर MCD का बड़ा एक्शन ❗
👉MCD ने राजिंदर नगर में बेसमेंट चल रहे कोचिंग सेंटर्स को Seal करना शुरू किया
MCD इस मुहिम को पूरी दिल्ली में चलाएगी💯 pic.twitter.com/tjVvs8nQlM
— AAP (@AamAadmiParty) July 28, 2024
MCD ના બિલ્ડિંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન
Basement નો દુરુપયોગ કરનારાઓ સામે કાર્યવાહી
ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં 27 જુલાઈએ ભારે વરસાદ બાદ Raus IAS Coaching center ના ભોંયતળિયામાં પાણી ભરાઈ જવાની ઘટનાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. MCD ના બિલ્ડિંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે. તો Basement નો દુરુપયોગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે.
After the tragic incident in a coaching centre in Old Rajinder Nagar yesterday in which 3 students lost their lives after the flooding in the coaching institute basement, MCD has sealed 3 such basements in the area: MCD pic.twitter.com/hUHMF3lv27
— ANI (@ANI) July 28, 2024
આ Coaching centerને સીલ કરવામાં આવ્યા હતા
- IAS ગુરુકુલ
- ચહલ એકેડમી
- પ્લુટસ એકેડેમી
- સાઈ ટ્રેડિંગ
- IAS સેતુ
- ટોપર્સ એકેડમી
- દૈનિક સંવાદ
- સિવિલ ડેઇલી IAS
- કારકિર્દી શક્તિ
- 99 નોટ્સ
- વિદ્યા ગુરુ
- Guidance IAS
- Easy for IAS
આ પણ વાંચો: દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ, કરી આ ખાસ માગ!